Data Structures (3330704) MCQs

MCQs of Stack and Queues

Showing 51 to 53 out of 53 Questions
51.

If front = rear and want to remove element from queue then value of front and rear pointer is set _____.

(જયારે front = rear હોય અને queue માંથી એલિમેન્ટ ડીલીટ કર્યા પછી front અને rear પોઇન્ટરની વૅલ્યુ _____ સેટ થાય છે.)

(a)

1, 1

(b)

0, 0

(c)

-1, -1

(d)

-1, 0

Answer:

Option (c)

52.

State TRUE Or FASLE : In simple queue when rear pointer points to last element and wants to insert new element then queue overflow error occurs.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું : સિમ્પલ Queue માં જયારે rear પોઇન્ટર લાસ્ટ એલિમેન્ટને પોઇન્ટ કરે છે અને નવો એલિમેન્ટ ઇન્સર્ટ કરવામાં આવે તો queue ઓવરફ્લો ની એરર જનરેટ થાય છે.)

(a)

TRUE 

(b)

FALSE 

Answer:

Option (a)

53.

If front = n, and remove element from circular queue then value of front pointer will be ______.

(જયારે front = n હોય અને સરક્યુલર queue માંથી એલિમેન્ટ રીમુવ કરવામાં આવે તો front પોઇન્ટર ની વૅલ્યુ _____ થશે.)

(a)

-1

(b)

n+1

(c)

0

(d)

1

Answer:

Option (c)

Showing 51 to 53 out of 53 Questions