Data Structures (3330704) MCQs

MCQs of Sorting and Hashing

Showing 11 to 20 out of 32 Questions
11.

How many steps are required to sort given array using radix sort?

12467, 23, 156, 8754, 90, 378, 10, 6

રેડીક્ષ સોર્ટ નો ઉપયોગ કરીને આપેલ એરે ને સોર્ટ કરવા માટે કેટલા સ્ટેપ્સ જરૂરી છે?

12467, 23, 156, 8754, 90, 378, 10, 6

(a)

4

(b)

5

(c)

6

(d)

3

Answer:

Option (b)

12.

When first time quick sort algorithm apply on following array then what will be the new unsorted array _______.

12, 34, 10, 5, 15, 3, 20, 25, 7

જયારે ક્વિક સોર્ટ અલગોરિધમ પહેલી વાર નીચે આપેલ એરે ઉપર અપ્લાય કરવામાં આવે ત્યાર પછી નવો અનસોર્ટેડ એરે _________ હશે.

12, 34, 10, 5, 15, 3, 20, 25, 7

(a)

3, 7, 10, 5, 12, 15, 20, 25, 34

(b)

7, 3, 10, 5, 12, 20, 15, 25, 34

(c)

3, 7, 10, 5, 15, 12, 20, 25, 34

(d)

3, 5, 7, 10, 12, 15, 20, 25, 34

Answer:

Option (a)

13.

Mapping of Large amount of data item to smaller table is known as _______.

(વધારે ડેટા ને નાના ટેબલ સાથે મેપિંગ કરવામાં આવે તેને ______ કહે છે.)

(a)

Sorting 

(સોર્ટિંગ)

(b)

Hashing

(હેશીંગ)

(c)

Searching

(સર્ચિંગ)

(d)

Graph

(ગ્રાફ)

Answer:

Option (b)

14.

Hashtable is data structure used to implement ______.

(હેશ ટેબલ ડેટા સ્ટ્રક્ચર ______ ને ઈમ્પલીમેન્ટ કરવા માટે ઉપયોગ થાય છે.)

(a)

Key-Value pair

(કી-વેલ્યુ પેર)

(b)

Key

(કી)

(c)

Value

(વેલ્યુ)

(d)

None of given

(આપેલ માંથી એકપણ નહિ)

Answer:

Option (a)

15.

State TRUE or FALSE : Perfect hash function causes no collision.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું : પરફેક્ટ હેશ ફંકશનમાં કોલીઝન થતું નથી.)

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

16.

Which of the following hashing is used in area of data storage access?

(નીચે આપેલમાંથી કયું હેશીંગ ડેટા સ્ટોરેજ એક્સેસ માટે ઉપયોગ થાય છે?)

(a)

String 

(સ્ટ્રીંગ)

(b)

Cryptographic 

(ક્રીપ્ટોગ્રાફિક)

(c)

Geometric

(જીઓમેટ્રિક)

(d)

Bloom Filter

(બ્લુમ ફિલ્ટર)

Answer:

Option (a)

17.

Which of the following hashing is used for data user verification and authentication?

(નીચે આપેલમાંથી કયું હેશીંગ યુઝર ના ડેટા વેરીફીકેશન અને ઓથેન્ટિકેશન માટે ઉપયોગી છે?)

(a)

String 

(સ્ટ્રીંગ)

(b)

Cryptographic 

(ક્રીપ્ટોગ્રાફિક)

(c)

Geometric

(જીઓમેટ્રિક)

(d)

Bloom Filter

(બ્લુમ ફિલ્ટર)

Answer:

Option (b)

18.

Which of the following hashing is used in visual recognition for classifying parameters objects?

(નીચે આપેલમાંથી કયું હેશીંગ વિઝુઅલ રીકોગ્નીશન માં પેરામીટર ઓબ્જેક્ટ ને અલગ કરવા માટે ઉપયોગી છે?)

(a)

String 

(સ્ટ્રીંગ)

(b)

Cryptographic 

(ક્રીપ્ટોગ્રાફિક)

(c)

Geometric

(જીઓમેટ્રિક)

(d)

Bloom Filter

(બ્લુમ ફિલ્ટર)

Answer:

Option (c)

19.

Which of the following hashing is used to test whether an element is member of set?

(નીચે આપેલમાંથી કયું હેશીંગ એલિમેન્ટ એ સેટ નો મેમ્બર છે કે નહિ તે ચેક કરવા માટે ઉપયોગી છે?)

(a)

Cryptographic 

(ક્રીપ્ટોગ્રાફિક)

(b)

String 

(સ્ટ્રીંગ)

(c)

Geometric

(જીઓમેટ્રિક)

(d)

Bloom Filter

(બ્લુમ ફિલ્ટર)

Answer:

Option (d)

20.

Which of the following is property of good hash function?

(નીચે આપેલમાંથી કઈ ગુડ હેશ ફંકશન ની પ્રોપર્ટી છે?)

(a)

Low Cost

(લો કોસ્ટ)

(b)

Determinism

(ડીટર્મિનીઝ્મ)

(c)

Unifromity

(યુનિફોર્મિટી)

(d)

All of given

(આપેલ બધાજ)

Answer:

Option (d)

Showing 11 to 20 out of 32 Questions