Data Structures (3330704) MCQs

MCQs of Trees

Showing 11 to 20 out of 38 Questions
11.

Connection of two nodes in tree is known as ______.

(Tree માં બે નોડ વચ્ચેના કનેક્શન ને ______ કહે છે.)

(a)

Edge

(એજ)

(b)

Leaf

(લીફ)

(c)

Depth

(ડેપ્થ)

(d)

Path

(પાથ)

Answer:

Option (a)

12.

Maximum level number in tree is known as______.

(Tree માં સૌથી મોટા લેવલ નંબર ને ______ કહે છે.)

(a)

Height

(હાઈટ)

(b)

Weight

(વૈટ)

(c)

Depth

(ડેપ્થ)

(d)

Forest

(ફોરેસ્ટ)

Answer:

Option (c)

13.

Distance between two nodes in tree is represented as______.

(Tree માં બે નોડ વચ્ચેના ડીસ્ટન્સ ને  ______ કહે છે.)

(a)

Sibling

(સીબ્લીંગ)

(b)

Forest

(ફોરેસ્ટ)

(c)

Level Number

(લેવલ નંબર)

(d)

Height

(હાઈટ)

Answer:

Option (c)

14.

Total number of leaf node available in tree is known as ______.

(Tree માં રહેલ લીફ નોડની કુલ સંખ્યા ને ______ કહે છે.)

(a)

M-array Tree

(M-એરે Tree)

(b)

Height

(હાઈટ)

(c)

Depth

(ડેપ્થ)

(d)

Weight

(વૈટ)

Answer:

Option (d)

15.

Sibling is______.

 (________સીબ્લીંગ કહે છે.)

(a)

All nodes at same level and share same parents.

(બધા નોડ કે જે એક જ લેવલ ઉપર હોય અને પેરન્ટ સરખા હોય)

(b)

Set of disjoint Tree

(ડીસજોઇન્ટ tree ના સેટ ને)

(c)

All nodes at same Level

(બધા નોડ કે જે એક જ લેવલ ઉપર હોય)

(d)

Connection of two nodes

(બે નોડના કનેક્શન ને)

Answer:

Option (a)

16.

Set of Disjoint tree_____.

(ડીસજોઇન્ટ tree ના સેટ ને _____.)

(a)

M-Array Tree

(M-એરે Tree)

(b)

Forest

(ફોરેસ્ટ)

(c)

Depth

(ડેપ્થ)

(d)

Weight

(વૈટ)

Answer:

Option (b)

17.

Similar binary tree is ______.

1. Both Tree have same structure.

2. Both tree have same structure and content.

સીમિલર બાઈનરી tree એટલે ______.

1. બંને tree ના સ્ટ્રક્ચર સરખા હોય છે.

2. બંને tree ના સ્ટ્રક્ચર અને કન્ટેન્ટ સરખા હોય છે.

(a)

1

(b)

2

(c)

1 and 2 both

1 અને 2 બંને

(d)

Neither 1 nor 2

1 અને 2 માંથી એકપણ નહિ

Answer:

Option (a)

18.

Line drawn from node N to its successor in tree is known as ______.

(Tree માં નોડ N થી તેના કોઈપણ સક્સેસર સુધી લાઈન દોરવામાં આવે તેને ______.)

(a)

Ancestor

(એન્સેસ્ટર)

(b)

Descendant

(ડીસેનડેન્ટ)

(c)

Directed edge

(ડાઈરેકટેડ એજ)

(d)

M-Arrar tree

(M- એરે tree)

Answer:

Option (c)

19.

Out degree of every nodes is less than or equal to M is known as ______.

(દરેક નોડની આઉટ ડિગ્રી M અથવા M કરતા ઓછી હોય તેને _____ કહે છે.)

(a)

Ancestor

(એન્સેસ્ટર)

(b)

Descendant

(ડીસેનડેન્ટ)

(c)

Directed edge

(ડાઈરેકટેડ એજ)

(d)

M-Array tree

(M- એરે tree)

Answer:

Option (d)

20.

All node along path from root to that node is known as _____.

(રૂટ નોડ થી કોઈપણ નોડ સુધીના પાથ ને _____ કહે છે.)

(a)

Ancestor

(એન્સેસ્ટર)

(b)

Descendant

(ડીસેનડેન્ટ)

(c)

Directed edge

(ડાઈરેકટેડ એજ)

(d)

M-tree

(M- એરે tree)

Answer:

Option (a)

Showing 11 to 20 out of 38 Questions