Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of Introduction of Microprocessor

Showing 1 to 10 out of 71 Questions
1.

Input decvice Used for________

(ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ____ માટે થાય છે).

(a)

Insert data

(ઇન્સર્ટ ડેટા)

(b)

Receive data

(રીસીવ ડેટા)

(c)

Store data

(સ્ટોર ડેટા)

(d)

Execute Data

(એક્ઝીક્યુટ ડેટા)

Answer:

Option (a)

2.

Memory is used for ______.

(મેમરીનો  ઉપયોગ _____ માટે થાય છે.)

(a)

Store Data

(સ્ટોર ડેટા)

(b)

Insert Data

(ઇન્સર્ટ ડેટા)

(c)

Fetch Data

(ફેચ્ચ ડેટા)

(d)

Execute Data

(એક્ઝીક્યુટ ડેટા)

Answer:

Option (a)

3.

State TRUE OR FALSE :

8085 Microprocessor performs ALU operations.

સાચું કે ખોટું :  8085 માઇક્રોપ્રોસેસરએ  ALU ઓપેરશન પર્ફ્રોમ કરી શકે  છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

4.

State TRUE OR FALSE :

8085 Mircoprocessor results is in  human  redable form.

સાચું કે ખોટું : 8085 માઇક્રોપ્રોસેસર નું રીસલ્ટ  હ્યુમન રીડેબલ ફોર્મમાં હોય છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

5.

Function of generic Microprocessor is ______

(જેનરીક માઇક્રોપ્રોસેસર નું ફંક્શન ______છે.)

(a)

Fetch-decode- execute 

(ફેચ - ડીકોડ - એક્ઝીક્યુટ)

(b)

Fetch - execute 

(ફેચ - એક્ઝીક્યુટ)

(c)

Only execute

  (ફક્ત એક્ઝીક્યુટ)

(d)

Fetch - decode 

(ફેચ - ડીકોડ)

Answer:

Option (a)

6.

Full Form of ALU is______.

(ALU નું પુરું નામ _____ છે.)

(a)

Arithmetic and logical unit

(એરીથમેટીક અને લોજીકલ યુનીટ)

(b)

Arithmetic Logic Unsigned

(એરીથમેટીક લોજીક અનસાઈનડ)

(c)

Arithmetic and Local Unit

(એરીથમેટીક એન્ડ લોકલ યુનીટ)

(d)

Arithmetic Local Upgrade

(એરીથમેટીક લોકલ અપગ્રેડ)

Answer:

Option (a)

7.

Full form of RAM ______

(RAM નું પુરું નામ _____ છે.)

(a)

Random address memory

(રેન્ડમ એડ્રેસ મેમરી)

(b)

Read access memory

(રીડ એક્સેસ મેમરી )

(c)

Random Access memory

(રેન્ડમ એક્સેસ મેમરી)

(d)

Read address memory

(રીડ એડ્રેસ મેમરી )

Answer:

Option (c)

8.

Data Bus consist of how many Bits?

(Data બસ કેટલા બીટ ની હોય છે ?)

(a)

16 bit

(16 બીટ)

(b)

8 bit

(8 બીટ)

(c)

32 bit

(32 બીટ)

(d)

64 bit

(64 બીટ)

Answer:

Option (b)

9.

Which register used to store current address?

(કરંટ એડ્રેસ સ્ટોર કરવા માટે ક્યાં રજિસ્ટર નો  ઉપયોગ થાય છે ) ?

(a)

Program counter

(પ્રોગ્રામ કાઉન્ટર )

(b)

Stack counter

(સ્ટેક કાઉન્ટર )

(c)

Instruction decoder

(ઇન્સ્ટ્રકશન ડીકોડર )

(d)

Status Register

(સ્ટેટ્સ રજિસ્ટર )

Answer:

Option (b)

10.

_________ used to store address of next instruction.

(_______એ  નેક્સ્ટ ઇન્સ્ટ્રકશનનુ એડ્રેસ  સ્ટોર કરે છે. )

(a)

Program counter

(પ્રોગ્રામ કાઉન્ટર )

(b)

Stack counter

(સ્ટેક કાઉન્ટર )

(c)

Instruction decoder

(ઇન્સ્ટ્રકશન ડીકોડર )

(d)

Status Register

(સ્ટેટ્સ રેજિસ્ટર )

Answer:

Option (a)

Showing 1 to 10 out of 71 Questions