Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of 8085 Instruction Set

Showing 21 to 30 out of 49 Questions
21.

Assembly Language programs written in ______.

(એસેમ્બલી લેન્ગુવેજ પ્રોગ્રામ _______  લખાય છે.)

(a)

Mnemonics

(નેમોનિક્સ)

(b)

ACSII code

(આસ્કી કોડ)

(c)

Hexcode

(હેક્સકોડ)

(d)

Binary

(બાઈનરી)

Answer:

Option (a)

22.

XCHG instrcution exchage content between _____ and ______.

(XCHG  ઇન્સ્ટ્રકશન _____ અને _____ વચ્ચે કન્ટેન્ટ એક્સચેન્જ કરે છે.)

(a)

BC and DE pair

(BC અને DE પેર)

(b)

HL and DE pair

(HL અને DE પેર)

(c)

Top of stack and register

(ટોપ ઓફ સ્ટેક અને રજીસ્ટર વચ્ચે)

(d)

BC and HL

(BC અને HL પેર)

Answer:

Option (b)

23.

Which of following is not example of data transfer instrution ?

(નીચેનામાંથી કયા ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશનનું ઉદાહરણ નથી?)

(a)

LHLD 2050h

(b)

LXI h, 2050h

(c)

MOV A, M

(d)

INR A

Answer:

Option (d)

24.

Full Form of ADC is _______.

(ADC નું પૂરું નામ ________ છે.)

(a)

ADD with Carry

(ADD વિથ કેરી)

(b)

ADD without Carry

(ADD વિથઓઉટ કેરી)

(c)

ADD 16bit 

(ADD 16-બીટ)

(d)

ADD 16bit without Carry

(ADD 16-બીટ વિથઓઉટ કેરી)

Answer:

Option (a)

25.

CMC and STC instruction uses  which addressing mode ?

(CMC અને STC ઇન્સ્ટ્રકશન ક્યાં એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરે છે?)

(a)

Direct

(ડાઇરેક્ટ)

(b)

Indirect

(ઇનડાઇરેક્ટ)

(c)

Immeidate

(ઈમિડીએટ)

(d)

Implied

(ઇમ્પ્લાઇડ)

Answer:

Option (d)

26.

What will be output of following code?

MVI A,5Fh

CMA

HLT

નીચે આપેલ કોડનું આઉટપુટ શું થશે?

MVI A,5Fh

CMA

HLT

(a)

AFh

(b)

50h

(c)

A0h

(d)

AFh

Answer:

Option (c)

27.

Rotate right is equivalent to ______

(રોટેટ રાઈટ એ _____ કોની બરાબર છે.)

(a)

Multiplication by 2

(2 થી મલ્ટિપ્લિકેશન)

(b)

Division by 2

(2 થી ડીવીઝન)

(c)

Addition by 2

(2 થી એડીસન)

(d)

Substraction by 2

(2 થી સબસ્ટ્રેક્શન)

Answer:

Option (b)

28.

State TRUE/FALSE : IN/OUT instruction affects any flags.

(સાચું કે ખોટું : IN/OUT ઇન્સ્ટ્રકશન ફ્લેગ ને અફેકટ કરે છે.)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

29.

Which instruction is used to specify end of program?

(એન્ડ ઓફ પ્રોગ્રામ દર્માશાવા માંટે કઈ ઇન્સ્ટ્રકશનનો ઉપયોગ થાય છે?)

(a)

HLT

(b)

EI

(c)

DI

(d)

RST

Answer:

Option (a)

30.

NOP instruction is used to ______.

(NOP ઇન્સ્ટ્રકશનનો ઉપયોગ ______.)

(a)

Add delay in program execution

(પ્રોગ્રામ એક્ઝેક્યુશન માં ડીલે એડ કરવા માટે)

(b)

Remove delay in program execution

(પ્રોગ્રામ એક્ઝેક્યુશન માંથી ડીલે રીમુવ કરવા માટે)

(c)

Diectly execute all instruction

(બધીજ ઇન્સટ્રક્શન ડાઈરેક્ટલી એક્ઝેક્યુટ કરવા માટે)

(d)

Perform some task

(ટાસ્ક પર્ફોર્મ કરવા માટે)

Answer:

Option (a)

Showing 21 to 30 out of 49 Questions