Microprocessor and Assembly Language Programming (3330705) MCQs

MCQs of 8085 Instruction Set

Showing 41 to 49 out of 49 Questions
41.

Full form of Rh ______.

(Rh નું પુરુંનામ _______ થાય છે.)

(a)

Hide register

(હાઈડ રજીસ્ટર)

(b)

Higher order register

(હાઈયર ઓર્ડર રજીસ્ટર)

(c)

8-bit register

(8-બીટ રજીસ્ટર)

(d)

16-bit register

(16-બીટ રજીસ્ટર)

Answer:

Option (b)

42.

Full form of Rl ______.

(Rl નું પુરુંનામ _______ થાય છે.)

(a)

Link register

(લીંક રજીસ્ટર)

(b)

Linear register

(લીનીયર રજીસ્ટર)

(c)

8-bit register

(8-બીટ રજીસ્ટર)

(d)

Lower Order register

(લોવર ઓર્ડર રજીસ્ટર)

Answer:

Option (d)

43.

Full form of Rs ______.

(Rs નું પુરુંનામ _______ થાય છે.)

(a)

Stack register

(સ્ટેક રજીસ્ટર)

(b)

Source register

(સોર્સ રજીસ્ટર)

(c)

Sign Register

(સાઈન રજીસ્ટર)

(d)

Set register

(સેટ રજીસ્ટર)

Answer:

Option (b)

44.

How many different types of instruction are classified into 8085?

(8085 માં કેટલા પ્રકાર ની અલગ અલગ ઇન્સ્ટ્રકશન છે?)

(a)

5

(b)

6

(c)

7

(d)

4

Answer:

Option (a)

45.

In 8085 Which group of instruction moves data between register or between memory location?

(8085 માં કઈ ગ્રુપની ઇન્સ્ટ્રકશન રજિસ્ટર અથવા મેમરી વચ્ચે ડેટાને મૂવ કરે છે?)

(a)

Arithmetic Instruction

(એરિથમેટિક ઇન્સ્ટ્રકશન)

(b)

Data Transfer Instruction

(ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશન)

(c)

Control Instruction

(કંટ્રોલ ઇન્સ્ટ્રકશન)

(d)

Logical Instruction

(લોજિકલ ઇન્સ્ટ્રકશન)

Answer:

Option (b)

46.

In 8085 Which group of instruction performs arithmetic operation on register and memory locations?

(8085 માં કઈ  ગ્રુપની  ઇન્સ્ટ્રકશન રજિસ્ટર અને મેમરી લોકેશન પર એરિથમેટિક ઓપેરશન પર્ફોર્મ કરે છે?)

(a)

Arithmetic Instruction

(એરિથમેટિક ઇન્સ્ટ્રકશન)

(b)

Data Transfer Instruction

(ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશન)

(c)

Control Instruction

(કંટ્રોલ ઇન્સ્ટ્રકશન)

(d)

Logical Instruction

(લોજિકલ ઇન્સ્ટ્રકશન)

Answer:

Option (a)

47.

In 8085 Which group of instruction performs AND , OR operations?

(8085 માં કઈ ગ્રૂપની ઇન્સ્ટ્રકશન AND, OR ઓપેરશન પર્ફોર્મ કરે છે?)

(a)

Arithmetic Instruction

(એરિથમેટિક ઇન્સ્ટ્રકશન)

(b)

Data Transfer Instruction

(ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશન)

(c)

Control Instruction

(કંટ્રોલ ઇન્સ્ટ્રકશન)

(d)

Logical Instruction

(લોજિકલ ઇન્સ્ટ્રકશન)

Answer:

Option (d)

48.

Which of following instruction can transfer the control from one location to another location as fulfillment of some condition?

(નીચેનામાંથી કઈ ઇન્સટ્રક્શન કંડીશનના રીજલ્ટને  આધારે એક જગ્યાએ થી બીજા કંટ્રોલ ટ્રાન્સફર કરે છે?)

(a)

Branch Instruction

(બ્રાન્ચ ઇન્સ્ટ્રકશન)

(b)

Arithmetic Instruction

(એરિથમેટિક ઇન્સ્ટ્રકશન)

(c)

Data Transfer Instruction

(ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશન)

(d)

Logical Instruction

(લોજિકલ ઇન્સ્ટ્રકશન)

Answer:

Option (a)

49.

State TRUE / FALSE : Data Transfer instruction affects any conditional Flags?

(સાચું કે ખોટું : ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રકશન કોઈપણ ફ્લેગને અસર કરે છે?)

(a)

TRUE

(સાચું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

Showing 41 to 49 out of 49 Questions