Advanced Database Management System (3340701) MCQs

MCQs of Advanced SQL

Showing 31 to 37 out of 37 Questions
31.

Which of the following is not purpose of sequence

નીચે આપેલ માંથી કયો વિકલ્પ Sequence નો હેતુ નથી?

(a)

To generate numbers in ascending or descending order

ચડતા અથવા ઉતરતા ક્રમમાં નંબર જનરેટ કરવા.

(b)

To provide intervals between numbers

નંબરો વચ્ચે ઈન્ટરવલ આપવા.

(c)

To sorting the numbers

નંબરો નું સોર્ટીંગ કરવા.

(d)

To caching sequence numbers in memory to speed up their availability

અવેબીલીટી વધારી મેમરી માં જ સિક્વન્સ નંબર સ્ટોર કરવા માટે

Answer:

Option (c)

32.

Which of the following is correct syntax to get current value of sequence

નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ Sequence ની Current વેલ્યુ મેળવવા માટે થાય છે?

(a)

SELECT sequenceName.CURRVAL FROM dual

(b)

SELECT CURRENTVALUE.sequenceName FROM dual

(c)

SELECT sequenceName.CURRENTVALUE FROM dual

Answer:

Option (a)

33.
Which of the following is correct syntax to destroy sequence
નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ Sequence ને ડીસ્ટ્રોય કરવા માટે થાય છે?
(a) DELETE SEQUENCE sequenceName
DELETE SEQUENCE sequenceName
(b) DROP SEQUENCE sequenceName
DROP SEQUENCE sequenceName
(c) DESTROY SEQUENCE sequenceName
DESTROY SEQUENCE sequenceName
(d) DROP sequenceName
Answer:

Option (b)

34.

Sequence can generate

Sequence કઈ પ્રકાર ની વેલ્યુ જનરેટ કરી શકે છે?

(a)

Numeric value

ન્યુમેરિક વેલ્યુ

(b)

Alphanumeric value

આલ્ફાન્યુમેરિક વેલ્યુ

(c)

Numeric value & Alphanumeric value

ન્યુમેરિક વેલ્યુ & આલ્ફાન્યુમેરિક વેલ્યુ

Answer:

Option (c)

35.
Number generate using sequence can have maximum
Sequence દ્વારા જનરેટ થયેલ વેલ્યુ માં વધારેમાં વધારે કેટલા ડીજીટ હોય શકે?
(a) 39 digits
39 ડીજીટ
(b) 38 digits
38 ડીજીટ
(c) 40 digits
40 ડીજીટ
(d) 37 digits
37 ડીજીટ
Answer:

Option (b)

36.

Synonym is used for

Synonym નો ઉપયોગ

(a)

To give alternative name of database object

ડેટાબેઝ ઓબ્જેક્ટ ને અલ્ટરનેટ નામ આપવા માટે થાય છે.

(b)

To hide actual identity of database object

ડેટાબેઝ ઓબ્જેક્ટ ની ઓરીજીનલ આઈડેન્ટીટી ને છુપાવવા માટે થાય છે.

(c)

To abbreviate database object name

ડેટાબેઝ ઓબ્જેક્ટ ના નામ ને ટૂંકું કરવા માટે થાય છે.

(d)

Given all

આપેલ બધા

Answer:

Option (d)

37.
Which of the following is correct syntax to create synonym
નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ Synonym બનાવવા માટે સાચી છે?
(a) CREATE SYNONYM synonymName FOR objectName;
(b) CREATE SYNONYM synonymName ON objectName;
(c) CREATE synonymName FOR objectName;
(d) CREATE SYNONYM synonymName BY objectName;
Answer:

Option (a)

Showing 31 to 37 out of 37 Questions