Advanced Database Management System (3340701) MCQs

MCQs of Advanced SQL

Showing 21 to 30 out of 37 Questions
21.

Exclusive locks are applied while performing

એક્ષ્ક્લુઝીવ લોક _____ ઓપરેશન અપ્લાય કરતા સમયે પરફોર્મ થાય છે

(a)

Read operations

રીડ ઓપરેશન

(b)

Write operations

વ્રાઈટ ઓપરેશન

Answer:

Option (b)

22.

Multiple users can simultaneously placed

એક કરતા વધારે યુઝર એકસાથે કયો લોક અપ્લાય કરી શકે છે?

(a)

Shared Lock on same table of database

એક જ ટેબલ માં શેરડ લોક

(b)

Exclusive Lock on same table of database

એક જ ટેબલ માં એક્ષ્ક્લુઝીવ લોક

(c)

Shared Lock on different table of database

અલગ અલગ ટેબલ માં શેરડ લોક

(d)

Exclusive Lock on different table of database

અલગ અલગ ટેબલ માં એક્ષ્ક્લુઝીવ લોક

Answer:

Option (a)

23.

View is

View એ

(a)

Virtual table

વર્ચ્યુઅલ ટેબલ છે.

(b)

Physical Table

ફીઝીકલ ટેબલ છે.

Answer:

Option (a)

24.

Which of the following is correct syntax to create view

View બનાવવા માટે નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ સાચી છે?

(a)

CREATE [ OR REPLACE ] viewName As SELECT … [ WITH READ ONLY ];

CREATE [ OR REPLACE ] viewName As SELECT … …. [ WITH READ ONLY ];

(b)

CREATE [ OR REPLACE ] VIEW viewName ON SELECT … …. [ WITH READ ONLY ];

(c)

CREATE [ OR REPLACE ] VIEW viewName As SELECT … …. [ WITH READ ONLY ];

(d)

CREATE [ OR REPLACE ] VIEW As SELECT … …. [ WITH READ ONLY ];

Answer:

Option (c)

25.

Which of the following is correct for view

View માટે નીચે આપેલ વિકલ્પ માંથી કયો સાચો છે?

(a)

Display the data without storing the data into the object

ઓબ્જેક્ટ માં ડેટા સ્ટોર કર્યા વગર ડેટા ડીસ્પ્લે કરે છે.

(b)

Used to hide some of columns of table

ટેબલ ની અમુક કોલમ ને hide કરે છે.

(c)

Join two or more tables and display as one object to user

બે અથવા વધારે ટેબલ ને join કરી અને યુઝર ને એક ઓબ્જેક તરીકે ડીસ્પ્લે કરે છે.

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

26.

Index is define as

Index એ

(a)

an ordered list of contents of one or more columns of a table

ટેબલ માં રહેલ એક અથવા વધારે કોલમ ના કન્ટેન્ટ નું ઓર્ડર લીસ્ટ છે.

(b)

an unordered list of contents of one or more columns of a table.

ટેબલ માં રહેલ એક અથવા વધારે કોલમ ના કન્ટેન્ટ નું અનઓર્ડર લીસ્ટ છે.

(c)

list of contents of one or more columns of a table

ટેબલ માં રહેલ એક અથવા વધારે કોલમ ના કન્ટેન્ટ નું લીસ્ટ છે.

Answer:

Option (a)

27.

Which of the following is not type of index

નીચે આપેલ માંથી કયો વિકલ્પ Index ની ટાઇપ નથી?

(a)

Composite Index

કમ્પોસાઈટ Index

(b)

Unique Index

યુનિક Index

(c)

Duplicate Index

ડુપ્લીકેટ Index

(d)

Single Index

સિંગલ Index

Answer:

Option (d)

28.
RowID is
RowID એ
(a) Unique Identifier of a field
ફીલ્ડ નો યુનિક આઈડેન્ટીફાયર છે.
(b) Unique Identifier of a Attribute
એટ્રીબ્યુટ નો યુનિક આઈડેન્ટીફાયર છે.
(c) Unique Identifier of a column
કોલમ નો યુનિક આઈડેન્ટીફાયર છે.
(d) Unique Identifier of a Record
રેકોર્ડ નો યુનિક આઈડેન્ટીફાયર છે.
Answer:

Option (d)

29.

Which of following is correct query to create simple unique index on product table

નીચે આપેલ માંથી કઈ ક્વેરી Product ટેબલ માં સિમ્પલ યુનિક Index બનાવવા માટે સાચી છે?

(a)

CREATE INDEX indProduct ON Product(ProductName);

(b)

CREATE SIMPLE UNIQUE INDEX indProduct FOR Product(ProductName);

(c)

CREATE UNIQUE INDEX indProduct ON Product(ProductName);

(d)

CREATE INDEX indProduct FROM Product(ProductName);

Answer:

Option (c)

30.

Which of following is correct query to create composite duplicate index on product table

નીચે આપેલ માંથી કઈ ક્વેરી Product ટેબલ માં કમ્પોસાઈટ ડુપ્લીકેટ Index બનાવવા માટે સાચી છે?

(a)

CREATE DUPLICATE INDEX indProduct ON Product(ProductName, ProductBrand);

(b)

CREATE INDEX indProduct ON Product(ProductName, ProductBrand);

(c)

CREATE INDEX indProduct ON Product(ProductName);

(d)

CREATE COMPOSITE INDEX indProduct ON Product(ProductName);

Answer:

Option (b)

Showing 21 to 30 out of 37 Questions