Advanced Database Management System (3340701) MCQs

MCQs of Advanced SQL

Showing 1 to 10 out of 37 Questions
1.
Group of operations that form a single logical unit of work is known as
કોઈ ટાસ્ક કરવા માટે ના ઓપરેશન ના સમૂહ ને _________ કહે છે.
(a) View
Views
(b) Network
Networks
(c) Unit
Units
(d) Transaction
Answer:

Option (d)

2.

A transaction involves single SQL statement is known as

ટ્રાન્ઝેક્શન માં ફક્ત એક જ SQL સ્ટેટમેન્ટ હોય તો તેને શું કહેવામાં આવે છે?

(a)

Simple Query Transaction

(b)

Single Query Transaction

(c)

Unique Query Transaction

(d)

Duplicate Query Transaction

Answer:

Option (b)

3.
DCL stands for
DCL નું પૂરું નામ
(a) Data Control Language
(b) Data Console Language
(c) Data Console Level
(d) Data Control Level
Answer:

Option (a)

4.

TCL stands for

TCL નું પૂરું નામ

(a)

Transaction Command Language

(b)

Transaction Control Language

(c)

Transaction Connect Language

(d)

Transaction Call Language

Answer:

Option (b)

5.
A transaction completes its execution is said to be
ટ્રાન્ઝેક્શન પોતાનું એક્ઝીક્યુશન પૂરું કરે તો તેને કેવું ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે?
(a) Aborted
(b) Rolled Back
Rolled back
(c) Committed
(d) Failed
Answer:

Option (c)

6.

Which of the following command is not include in TCL

નીચે આપેલા વિકલ્પ માંથી કયો કમાન્ડ TCL કમાન્ડ નથી.

(a)

Commit

(b)

Rollback

(c)

Savepoint

(d)

Grant

Answer:

Option (d)

7.
Which of the following keyword is used with DCL statement
નીચે આપેલા વિકલ્પ માંથી કયો કીવર્ડ DCL સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગ થાય છે?
(a) SELECT
(b) INSERT
(c) GRANT
(d) DELETE
Answer:

Option (c)

8.

DCL Provides Commands to perform Actions Like _____________

DCL કમાન્ડ નો ઉપયોગ ___________ પ્રકારના કામ કરવા માટે થાય છે.

(a)

Change the Structure of Tables

ટેબલ નું સ્ટ્રક્ચર બદલવા માટે

(b)

Insert, Update or Delete Records and Data Values

રેકોર્ડ અને ડેટા વેલ્યુ ને Insert, Update અથવા Delete કરવા માટે

(c)

Authorizing Access and other Control Over Database

ડેટાબેઝ ને એક્સેસ અથવા કોઈ બીજા કંટ્રોલ માટે ની ઓથોરીટી આપવા

(d)

Change Database 

ડેટાબેઝ ને બદલવા માટે

Answer:

Option (c)

9.

Commit command is used for

Commit કમાન્ડ નો ઉપયોગ

(a)

Permanently save transaction in database

ડેટાબેઝ માં ટ્રાન્ઝેક્શન પર્મેનન્ટલી સેવકરવા માટે થાય છે.

(b)

Partially save transaction in database

ડેટાબેઝ માં ટ્રાન્ઝેક્શન પાર્સીયલી સેવકરવા માટે થાય છે.

(c)

To undo all operations of transaction

ટ્રાન્ઝેક્શન ના બધા ઓપરેશન undo કરવા માટે થાય છે.

(d)

To undo partial operations of transaction

ટ્રાન્ઝેક્શન ના પાર્સીયલીઓપરેશન undo કરવા માટે થાય છે.

Answer:

Option (a)

10.

Rollback command is used for

Rollback કમાન્ડ નો ઉપયોગ

(a)

Completely undo all operations of transaction

ટ્રાન્ઝેક્શન ના બધા ઓપરેશન undo કરવા માટે થાય છે.

(b)

Partially undo operations of transaction

ટ્રાન્ઝેક્શન ના ઓપરેશન પાર્સીયલી undo કરવા માટે થાય છે.

(c)

Not undo operations of transaction

ટ્રાન્ઝેક્શન undo કરવા માટે થતો નથી.

(d)

To call a database

ડેટાબેઝ ને કોલ કરવા માટે 

Answer:

Option (a)

Showing 1 to 10 out of 37 Questions