Advanced Database Management System (3340701) MCQs

MCQs of Advanced SQL

Showing 11 to 20 out of 37 Questions
11.

Rollback command with Savepoint is used for

Rollback કમાન્ડ Savepoint સાથે ઉપયોગ કરવાથી

(a)

Completely undo all operations of transaction

ટ્રાન્ઝેક્શન ના બધા ઓપરેશન undo કરી શકાય છે.

(b)

Partially undo operations of transaction

ટ્રાન્ઝેક્શન ના ઓપરેશન પાર્સીયલી undo કરી શકાય છે.

(c)

Not undo operations of transaction

ટ્રાન્ઝેક્શન undo ના કરી શકાય.

Answer:

Option (b)

12.

Grant command is used for

Grant કમાન્ડ નો ઉપયોગ

(a)

To deny given privileges

આપેલ પ્રીવીલેજ ને deny કરવા માટે થાય છે.

(b)

To give privilege to other user

બીજા યુઝર ને પ્રીવીલેજ આપવા માટે થાય છે.

(c)

To rollback transaction

ટ્રાન્ઝેક્શન ને Rollback કરવા માટે થાય છે.

(d)

None of above

ઉપર માંથી એક પણ નહિ

Answer:

Option (b)

13.

Which of the correct syntax for Grant command

Grant કમાન્ડ માટે નીચે આપેલ સિન્ટેક્ષ માંથી કઈ સાચી છે?

(a)

GRANT object_privileges To object_name FROM user_name [ WITH GRANT OPTION ];

(b)

GRANT object_privileges ON object_name FROM user_name [ WITH GRANT OPTION ];

(c)

GRANT object_privileges ON object_name TO user_name [ WITH GRANT OPTION ];

(d)

GRANT object_privileges FROM object_name TO user_name [ WITH GRANT OPTION ];

GRANT object_privileges FROM object_name TO user_name [ WITH GRANT OPTION ]

Answer:

Option (c)

14.

Revoke command is used for

Revoke કમાન્ડ નો ઉપયોગ

(a)

To deny previously given privileges

આપેલ પ્રીવીલેજ ને deny કરવા માટે થાય છે.

(b)

To give privileges to other user

બીજા યુઝર ને પ્રીવીલેજ આપવા માટે થાય છે.

(c)

To rollback transaction

ટ્રાન્ઝેક્શન ને Rollback કરવા માટે થાય છે.

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (a)

15.

Which of the correct syntax for Revoke command

Revoke કમાન્ડ માટે નીચે આપેલ સિન્ટેક્ષ માંથી કઈ સાચી છે?

(a)

REVOKE object_privileges ON object_name TO user_name;

(b)

REVOKE object_privileges ON object_name FOR user_name;

(c)

REVOKE object_privileges ON object_name FROM user_name;

Answer:

Option (c)

16.

The Database Language that allows you to access or maintain data in a database

ડેટાબેઝ ની કઈ લેંગ્વેજ યુઝર ને ડેટાબેઝ ના ડેટા ને એક્સેસ અથવા મેન્ટેન કરવા માટે મદદરૂપ થાય છે?

(a)

DCL

(b)

DML

(c)

DDL

(d)

TCC

Answer:

Option (a)

17.

Which of the following commands are used for Commit transaction implicitly in oracle

નીચે આપેલ કમાન્ડ માંથી કયો કમાન્ડ ટ્રાન્ઝેક્શન ને ઈમ્પલીસીટ Commit કરે છે?

(a)

Quit

(b)

Exit

(c)

DDL commands

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

18.

Which of the following command is used for Commit transaction explicitly

નીચે આપેલ કમાન્ડ માંથી કયો કમાન્ડ ટ્રાન્ઝેક્શન ને એક્સ્પલીસીટલી Commit કરે છે?

(a)

Commit

(b)

Grant

(c)

Revoke

(d)

Savepoint

Answer:

Option (a)

19.
Which technique used to protect data when multiple users are accessing database
જયારે એક કરતા વધારે યુઝર ડેટાબેઝ ને એક્સેસ કરે ત્યારે ડેટા ને પ્રોટેક્ટ કરવા માટે કઈ ટેકનીક નો ઉપયોગ થાય છે?
(a) TCL
(b) DCL
(c) Lock
(d) View
Answer:

Option (c)

20.

Shared locks are applied while performing

કયું ઓપરેશન પરફોર્મ કરવા માટે શેરડ લોક અપ્લાય કરવામાં આવે છે?

(a)

Read operations

રીડ ઓપરેશન

(b)

Write operations

રાઈટ ઓપરેશન

Answer:

Option (a)

Showing 11 to 20 out of 37 Questions