Advanced Database Management System (3340701) MCQs

MCQs of Functional Dependency and Decomposition

Showing 11 to 17 out of 17 Questions
11.

If A→BC, then A→B and _________ is Decomposition rule.

જો A→BC હોય તો ડીકમ્પોઝીશન દ્વારા A→B  અને _________ થાય.

(a)

B→C

(b)

A→C

(c)

B→A

Answer:

Option (b)

12.

Redundant FD can be detected by using

રીડન્ડન્ટ FD કોના દ્વારા ડીટેક્ટ કરી શકાય? 

(a)

Membership Algorithm

મેમ્બરશીપ અલગોરિધમ

(b)

RedundancyFind Algorithm

રીડન્ડન્શીફાઈન્ડ અલગોરિધમ

(c)

Closure Algorithm

ક્લોઝર અલગોરિધમ

(d)

Candidateship Algorithm

કેન્ડીડેટશીપ અલગોરિધમ

Answer:

Option (a)

13.

If F is a set of functional dependencies, then the closure of F is denoted by

જો F એ ફંક્શન ડીપેન્ડેન્શી સેટ હોય તો F ના ક્લોઝર ને કોના દ્વારા દર્શાવામાં આવે છે?

(a)

F-

(b)

F*

(c)

F+

(d)

F'

Answer:

Option (c)

14.

Decomposition is the process of

ડીકમ્પોઝીશન એ શેની પ્રોસેસ છે?

(a)

Combining of given two or more relations

આપેલ બે અથવા વધારે રીલેશન ને કમ્બાઇન કરવા માટે

(b)

Union of given two or more relation

આપેલ બે અથવા વધારે રીલેશનનું યુનિયન કરવા માટે

(c)

Combining of given two or more relations & Union of given two or more relation

આપેલ બે અથવા વધારે રીલેશન ને કમ્બાઇન કરવા માટે & આપેલ બે અથવા વધારે રીલેશનનું યુનિયન કરવા માટે

(d)

Breaking down given relation into two or more relations

આપેલ રીલેશન ને બે અથવા વધારે રીલેશનમાં ડીવાઈડ

Answer:

Option (d)

15.

Which of the following is not type of decomposition

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ડીકમ્પોઝીશન નો ટાઇપ નથી?

(a)

Lossy Decomposition

લોસી ડીકમ્પોઝીશન

(b)

Lossless-join decomposition

લોસલેસ-જોઈન ડીકમ્પોઝીશન

(c)

Non-Additive Join decomposition

નોન-એડીટીવ જોઈન ડીકમ્પોઝીશન

(d)

None of All

આપેલ માંથી એક પણ નહિ

Answer:

Option (d)

16.

The decomposition of relation R into R1 and R2, when the join of R1 and R2 produces the same relation as in R is known as

રીલેશન R ને ડીકમ્પોઝ કરવાથી R1 અને R2 મળે છે, જયારે R1 અને R2 ને જોઈન કરવાથી ઓરીજનલ રીલેશન R મળે તો તેને શું કહે છે?

(a)

Lossless Decomposition

લોસલેસ ડીકમ્પોઝીશન

(b)

Lossless-join decomposition

લોસલેસ-જોઈન ડીકમ્પોઝીશન

(c)

Non-Additive Join decomposition

નોન-એડીટીવ જોઈન ડીકમ્પોઝીશન

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

17.

Decomposition having the property F’+ = F+ is a __________ decomposition.

જો ડીકમ્પોઝીશન ની પ્રોપર્ટી F’+ = F+ હોય તો તેવા ડીકમ્પોઝીશન ને _______ કહે છે.

(a)

Lossless-join decomposition

લોસલેસ-જોઈન ડીકમ્પોઝીશન

(b)

Dependency Preserving

ડીપેન્ડન્શી પ્રીઝર્વિંગ

(c)

Lossy Decomposition

લોસી ડીકમ્પોઝીશન

(d)

Non-Additive Join decomposition

નોન-એડીટીવ જોઈન ડીકમ્પોઝીશન

Answer:

Option (b)

Showing 11 to 17 out of 17 Questions