Advanced Database Management System (3340701) MCQs

MCQs of Normalization

Showing 1 to 10 out of 11 Questions
1.

Normalization is the process of removing

નોર્મલાઇઝેશન એ શું રીમુવ કરવાની પ્રોસેસ છે?

(a)

Primary key from table

ટેબલ માંથી પ્રાઈમરી કી રીમુવ કરવાની

(b)

Redundant data from table

ટેબલ માંથી રીડન્ડન્ટ ડેટા રીમુવ કરવાની

(c)

Foreign key from table

ટેબલ માંથી ફોરેન કી રીમુવ કરવાની

Answer:

Option (b)

2.

Normalization process is used for

નોર્મલાઇઝેશન પ્રોસેસ નો ઉપયોગ શેના માટે થાય છે?

(a)

Minimize data redundancy

ડેટા રીડન્ડન્સી મીનીમાઇઝ કરવા

(b)

Minimize update anomalies

અપડેટ અનોમલીસ મીનીમાઇઝ કરવા

(c)

Minimize update anomalies

ડીલીટ અનોમલીસ મીનીમાઇઝ કરવા

(d)

Given All

આપેલ બધા

Answer:

Option (d)

3.

Anomalies are minimize by breaking down relation into multiple relations, is also known as

રીલેશન ને એક કરતા વધારે રીલેશન માં ડીવાઈડ કરીને અનોમલીસ મીનીમાઇઝ કરવામાં આવે તેને શું કહે છે?

(a)

Composition

કમ્પોઝીશન

(b)

Union

યુનિયન

(c)

Decomposition

ડીકમ્પોઝીશન

(d)

Intersection

ઈન્ટરશેકશન

Answer:

Option (c)

4.
A_____specifies the criteria apply on relation to improve design of a database.
ડેટાબેઝ ની ડીઝાઈન ને ઈમ્પ્રુવ કરવા માટે રીલેશન પર કંડીશન દર્શાવામાં આવે તેને _________ કહે છે.
(a) Normal Form
નોર્મલ ફોર્મ
(b) 1NF
(c) 2NF
(d) 3NF
Answer:

Option (a)

5.
Which of the following is not type of Normal form
નીચે આપેલ માંથી કયો વિકલ્પ નોર્મલ ફોર્મ નો ટાઇપ નથી?
(a) 1NF
(b) 2NF
(c) 3NF
(d) DCNF
Answer:

Option (d)

6.
Full form of BCNF is
BCNF નું પૂરું નામ શું છે?
(a) Boyee-Kode Normal Form
(b) Boyee-codd Normal Form
(c) Boys-code Normal Form
(d) None of Above
ઉપરના માંથી એકપણ નહી
Answer:

Option (b)

7.

A Relation is in 1NF if it has no ____________

રીલેશન 1NF માં છે તેમ કહી શકાય જો તેમાં _________ ન હોય.

(a)

Composite Attribute

કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ

(b)

Multivalued Attribute

મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ

(c)

Composite Attribute & Multivalued Attribute

કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ & મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ

Answer:

Option (c)

8.
In which normal form, a composite attribute is converted to individual attributes.
ક્યા નોર્મલ ફોર્મ માં, કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ ને ઈન્ડીવીઝ્યુલ એટ્રીબ્યુટમાં કન્વર્ટ કરવામાં આવે છે?
(a) 1NF
(b) 2NF
(c) 3NF
(d) None of Above
ઉપરના માંથી એકપણ નહી
Answer:

Option (a)

9.

A table is in 2NF if it is in 1NF and

જો ટેબલ 2NF માં હોય તો તે 1NF માં હોય અને

(a)

Have composite attribute

તેમાં કમ્પોઝાઇટ એટ્રીબ્યુટ હોવા જોઈએ.

(b)

Have multivalued Attribute

તેમાં મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ હોવા જોઈએ.

(c)

Every non-prime attribute of relation is fully dependent on the primary key

રીલેશન ના દરેક નોન-પ્રાઈમ એટ્રીબ્યુટ એ પ્રાઈમરી કી પર ફુલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ.

(d)

Does not have attribute

એટ્રીબ્યુટ ના હોવા જોઈએ

Answer:

Option (c)

10.

A table is in 3NF if it is in 2NF and if it has no ____________

જો ટેબલ 3NF માં હોય તો તે 2NF માં હોય અને તેમાં _________ ન હોય.

(a)

Transitive Dependencies

ટ્રાન્ઝટીવ ડિપેન્ડન્સી

(b)

Trivial Functional Dependency

ટ્રીવીયલ ફંક્શનલ ડિપેન્ડન્સી

(c)

Functional Dependencies

ફંક્શનલ ડિપેન્ડન્સી

(d)

Multivalued Attribute

મલ્ટીવેલ્યુડ એટ્રીબ્યુટ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 11 Questions