Computer Networks (3340702) MCQs

MCQs of Basics of Computer Network

Showing 21 to 30 out of 56 Questions
21.
Bus, ring and star topologies are mostly used in the
Bus, ring અને star ટોપોલોજીઓનો ઉપયોગ મોટે ભાગે ________ થાય છે.
(a) LAN
(b) MAN
(c) WAN
(d) Internetwork
Answer:

Option (a)

22.
Which topology has highest reliability?
કઈ ટોપોલોજીમાં સૌથી વધુ reliability છે?
(a) Mesh
(b) Ring
(c) Star
(d) Bus
Answer:

Option (a)

23.
Which topology is combination of two or more topologies?
કઈ ટોપોલોજી બે અથવા વધુ ટોપોલોજીઓનું કોમ્બિનેશન છે?
(a) Star
(b) Bus
(c) Ring
(d) Hybrid
Answer:

Option (d)

24.
A topology that is responsible for describing the geometric arrangement of components that make up the LAN.
એક ટોપોલોજી કે જે LAN બનાવે તેવા components ની geometric ગોઠવણીના વર્ણન માટે જવાબદાર છે.
(a) Complex
કોમ્પ્લેક્સ
(b) Physical
ફીઝીકલ
(c) Logical
લોજિકલ
(d) Incremental
Answer:

Option (b)

25.
Which topology use dedicated point to point link?
કઇ ટોપોલોજી dedicated point to point લિંકનો ઉપયોગ કરે છે?
(a) Ring
(b) Star
(c) Mesh
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

26.
In which type of topology, devices are not directly linked to each other?
કયા પ્રકારના ટોપોલોજીમાં, ડિવાઇસ એકબીજા સાથે સીધા જોડાયેલા હોતા નથી?
(a) Star
(b) Ring
(c) Mesh
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

27.
The actual layout of network transmission media is called _____
નેટવર્ક ટ્રાન્સમિશન મીડિયાના actual લેઆઉટને ________ કહેવામાં આવે છે
(a) Topology
ટોપોલોજી
(b) Server
સર્વર
(c) Protocol
પ્રોટોકોલ
(d) Line Configuration
Answer:

Option (a)

28.
When Six devices are arranged in mesh topology, each device needs _____ input/output ports.
જ્યારે છ ડિવાઇસ ને Mesh ટોપોલોજીમાં ગોઠવવામાં આવે છે, ત્યારે દરેક ડિવાઇસને ________ ઇનપુટ / આઉટપુટ ports ની જરૂર હોય છે.
(a) Five
પાંચ
(b) Six
(c) Seven
સાત
(d) Thirty-six
છત્રીસ
Answer:

Option (a)

29.
When _____ devices are arranged in mesh topology, each device needs seven input/output ports.
જ્યારે ______ ડિવાઇસ ને Mesh ટોપોલોજીમાં ગોઠવવામાં આવે છે, ત્યારે દરેક ડિવાઇસને સાત ઇનપુટ / આઉટપુટ ports ની જરૂર હોય છે
(a) Six
(b) Seven
સાત
(c) Eight
આઠ
(d) Twenty-one
એકવીસ
Answer:

Option (c)

30.
Which topology is a variation of a star topology?
કઇ ટોપોલોજી માં Star ટોપોલોજી નું variation છે?
(a) Ring
(b) Bus
(c) Mesh
(d) Tree
Answer:

Option (d)

Showing 21 to 30 out of 56 Questions