Computer Networks (3340702) MCQs

MCQs of Basics of Computer Network

Showing 51 to 56 out of 56 Questions
51.
The applications of the Client and Server Model are
ક્લાયંટ અને સર્વર મોડેલની એપ્લિકેશનો કઈ છે?
(a) World Wide Web
(b) Network Printing
નેટવર્ક પ્રિંટીંગ
(c) Email
ઈમેલ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

52.
A computer or device on a network that manages network resources is called ____ .
નેટવર્ક પરનાં કમ્પ્યુટર અથવા ડિવાઇસ જે નેટવર્ક source ને મેનેજ કરે છે તેને ________ કહેવામાં આવે છે.
(a) Topology
ટોપોલોજી
(b) Server
સર્વર
(c) Token
ટોકન
(d) Protocol
પ્રોટોકોલ
Answer:

Option (b)

53.
Which type of proxy collects requests from users on a local network and, on their behalf, goes on the internet to request the web page?
કયા પ્રકારની પ્રોક્સી લોકલ નેટવર્ક પરના યુઝરની રીકવેસ્ટ ને કલેક્ટ કરે છે અને, તેમના વતી, ઇન્ટરનેટ પર વેબ પેજ ની રીકવેસ્ટ કરવા જાય છે?
(a) Reverse
રિવર્સ
(b) Forward
ફોરવર્ડ
(c) Firewall
ફાયરવોલ
(d) North
નૉર્થ
Answer:

Option (b)

54.
Which type of server sits between your computer and the internet to filter website traffic?
વેબસાઇટના ટ્રાફિકને ફિલ્ટર કરવા માટે તમારા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વચ્ચે કયા પ્રકારનો સર્વર હોય છે?
(a) Mail
મેઇલ
(b) Database
ડેટાબેસ
(c) Proxy
પ્રોક્સી
(d) Web
વેબ
Answer:

Option (c)

55.
What is the full form of "FTP"?
"FTP" નું પુરૂ નામ શું છે?
(a) File Transfer Package
(b) File Transfer Protocol
(c) File Transmission Protocol
(d) Flow Transfer Protocol
Answer:

Option (b)

56.
Which protocol is installed in the file server?
ફાઇલ સર્વરમાં કયો પ્રોટોકોલ ઇન્સ્ટોલ કરેલો છે?
(a) FTP
(b) ARP
(c) SMTP
(d) POP
Answer:

Option (a)

Showing 51 to 56 out of 56 Questions