81. |
When the sender and the receiver of an e-mail are on the same system, we need only two
જ્યારે ઇમેઇલ sender અને receiver એક જ સિસ્ટમ પર હોય છે, ત્યારે આપણને ફક્ત બે _______ જોઈએ.
|
||||||||
Answer:
Option (d) |
82. |
In addressing system, local part and domain name are separated by _____ sign.
એડ્રેસિંગ સિસ્ટમમાં, local part અને domain name _____ sign દ્વારા અલગ પડે છે.
|
||||||||
Answer:
Option (c) |
83. |
_____ prepares the message, creates the envelope and puts the message in envelope.
_____ મેસેજ prepare કરે છે, envelop બનાવે છે અને મેસેજ ને envelopમાં મૂકે છે.
|
||||||||
Answer:
Option (c) |
84. |
______ means to send the message to the third party.
______ નો અર્થ મેસેજને third party પર મોકલવાનો છે.
|
||||||||
Answer:
Option (a) |
85. |
Which type of mailboxes created by user agent?
યુઝર એજેંટ દ્વારા કયા પ્રકારનાં મેઇલબોક્સ બનાવવામાં આવ્યા છે?
|
||||||||
Answer:
Option (d) |
86. |
The _____ keeps the entire received emails unit they are deleted by the user.
_____ સંપૂર્ણ receive emails રાખે છે તેઓ યુઝર દ્વારા ડિલીટ કરી નાખવામાં આવે છે.
|
||||||||
Answer:
Option (a) |
87. |
The _____ keeps all the send emails until the user deletes them.
_____ બધા મોકલેલા ઇમેઇલ્સ ત્યાં સુધી રાખે છે જ્યાં સુધી યુઝર તેમને ડિલીટ કરી ન નાખે.
|
||||||||
Answer:
Option (b) |
88. |
Which type of services provided by user agent?
યુઝર એજન્ટ દ્વારા કયા પ્રકારની સર્વિસ આપવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (d) |
89. |
Which protocol used for sending e-mail messages between servers?
સર્વર વચ્ચે ઇ-મેલ મેસેજ મોકલવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (a) |
90. |
When the mail server sends mail to other mail servers it becomes ______ .
જ્યારે મેઇલ સર્વર અન્ય મેઇલ સર્વર ને મેઇલ મોકલે ત્યારે શું બને છે?
|
||||||||
Answer:
Option (b) |