.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 61 to 70 out of 72 Questions
61.
If we declare an array Dim a(34) As Integer , then how many elements it can store
જો આપણે Dim a(34) As Integer એરે ડીકલેર કરી , તો તે કેટલા એલિમેન્ટ સ્ટોર કરી શકે છે
(a) 34
(b) 33
(c) 35
(d) 0
Answer:

Option (c)

62.
If we declare an array Dim dotnet(44) As String,then what will be the upper bound of that array ?
જો આપણે Dim dotnet(44) As String એરે ડીકલેર કરી , તો તે એરે નું અપર બાઉન્ડ શું હશે ?
(a) 43
(b) 44
(c) 45
(d) 0
Answer:

Option (b)

63.
Assume that Integer has 8 bytes, then What will be the size of Dim two(4,6) As Integer ?
ધારો કે Integer માટે 8 bytes અલોકેટ થાય છે, તો જો આપણે Dim two(4,6) As Integer આ પ્રકારનો એરે ડીકલેર કરી તો તેની સાઈઝ શું હોય શકે ?
(a) 128
(b) 186
(c) 104
(d) 192
Answer:

Option (d)

64.
Elements of the array can be accessed _____________
એરે ના એલિમેન્ટ _________ રીતે એક્સેસ કરી શકાય છે
(a) Randomly
રેન્ડમલી
(b) Sequentially
સિક્વન્સલી
(c) Non sequentially
નોન સિક્વન્સલી
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

65.
Size of _____________array can be changed at run-time
________ એરે ની સાઈઝ રન ટાઈમ ચેન્જ કરી શકાય છે
(a) Fixed
ફીક્ષડ
(b) Dynamic
ડાયનામિક
(c) One Dimensional
વન ડાયમેન્શનલ
(d) Multi Dimensional
મલ્ટી ડાયમેન્શનલ
Answer:

Option (b)

66.
To Declare dynamic array, which statement can be used ?
ડાયનામિક એરે ડીકલેર કરવા માટે નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ ઉપયોગી છે
(a) ReDim
(b) Preserve
(c) ReDimension
(d) Changed
Answer:

Option (a)

67.
__________ keyword helps to preserve the data in an existing array, when you resize it
______ કીવર્ડ ની મદદ થી જયારે એરે ને રી-સાઈઝ કરી ત્યારે એરે માં આવેલા ડેટા ને પ્રિઝર્વ કરી શકાય છે
(a) ReDim
(b) Preserve
(c) Array
(d) Dim
Answer:

Option (b)

68.
Jagged array is also known as ____________
જેગ્ડ એરે _____ તરીકે પણ ઓળખાય છે
(a) Dynamic array
(b) 2 Dimensional array
(c) Array of array
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

69.
From following statements, which statement is true for the Jagged Array
નીચેના સ્ટેટમેન્ટ માંથી , કયું સ્ટેટમેન્ટ જેગ્ડ એરે માટે સાચું છે
(a) It can declared with the help two brackets
તે બે બ્રેકેટ ની મદદ થી ડીકલેર કરી શકાય છે
(b) First bracket specify the size of an array,Second bracket specify the dimension
પહેલું બ્રેકેટ એરે ની સાઈઝ દર્શાવે છે અને બીજું બ્રેકેટ ડાયમેન્શન દર્શાવે છે
(c) It can store array as an element
તે એરે ને એલિમેન્ટ તરીકે સ્ટોર કરી શકે છે
(d) All of the Above
ઉપર દર્શાવેલ બધા
Answer:

Option (d)

70.
Guess the output of the following code
Module Program
    Sub Main(args As String())
        Dim n As Integer = 4
        For i As Integer = 0 To n - 1
            Dim a As Integer = 70
            For j As Integer = 0 To n - i - 1
                Console.Write("{0}", Convert.ToChar(a + j))
            Next
            Console.WriteLine()
        Next
    End Sub
End Module
નીચે દર્શાવેલ કોડ નું આઉટપુટ જણાવો
Module Program
    Sub Main(args As String())
        Dim n As Integer = 4
        For i As Integer = 0 To n - 1
            Dim a As Integer = 70
            For j As Integer = 0 To n - i - 1
                Console.Write("{0}", Convert.ToChar(a + j))
            Next
            Console.WriteLine()
        Next
    End Sub
End Module
(a)
fghi
fgh
fg
f
fghi
fgh
fg
f
(b)
f
fg
fgh
fghi
f
fg
fgh
fghi
(c)
FGHI
FGH
FG
F
FGHI
FGH
FG
F
(d)
F
FG
FGH
FGHI
F
FG
FGH
FGHI
Answer:

Option (c)

Showing 61 to 70 out of 72 Questions