.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 31 to 40 out of 72 Questions
31.
Date dataype is available in vb.net ?
Date ડેટાટાઈપ vb.net માં અવેલેબલ છે કે નહિ ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

32.
<,>,<=,>=,<>,== these operators are known as in vb.net ?
vb.net માં <,>,<=,>=,<>,== આ ઓપરેટર્સ ને ક્યાં નામ થી ઓળખાવામાં આવે છે ?
(a) Relational Operators
રિલેશનલ ઓપરેટર્સ
(b) Comparison Operators
કમ્પેરીઝન ઓપરેટર્સ
(c) Assignment Operators
અસાઈન્મેન્ટ ઓપરેટર્સ
(d) Logical Operators
લોજીકલ ઓપરેટર્સ
Answer:

Option (b)

33.
What will be the output of 10/3 ?
10/3 નું નીચે માં થી શું આઉટપુટ આવશે ?
(a) 3.3
(b) 3
(c) 2
(d) 4
Answer:

Option (a)

34.
What will be the output of 10\3 ?
10\3 નું નીચે માં થી શું આઉટપુટ આવશે ?
(a) 3.3
(b) 3
(c) 2
(d) 4
Answer:

Option (b)

35.
If A =25 , B = 11 and if we perform A Or B then what will be the output ?
જો A=25 અને B=11 અને આપણે A Or B પરફોર્મ કરીએ તો શું આઉટપુટ આવશે ?
(a) 25
(b) 20
(c) 27
(d) 22
Answer:

Option (c)

36.
Which of the following is not a operator ?
નીચે ના માંથી કયું ઓપરેટર નથી ?
(a) ^
(b) *
(c) %
(d) <>
Answer:

Option (c)

37.
If A =25 , B = 11 and if we perform A Xor B then what will be the output ?
જો A=25 અને B=11 અને આપણે A Xor B પરફોર્મ કરીએ તો શું આઉટપુટ આવશે ?
(a) 18
(b) 20
(c) 27
(d) 25
Answer:

Option (a)

38.
Which operator assigns the result of adding the left and right side operands value to left side ?
નીચે ના માંથી કયા ઓપરેટર ની મદદ થી જમણી અને ડાબી બાજુ ના operands ની વેલ્યુ નો સરવાળો ડાબી બાજુ માં જતો રેહશે ?
(a) =+
(b) +=
(c) +
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

39.
which of the operator has the effect of 'flipping' bits.
નીચે ના માંથી ક્યાં ઓપરેટર માં flipping બીટ્સ ની ઈફેક્ટ આવે છે ?
(a) AND
(b) OR
(c) XOR
(d) NOT
Answer:

Option (d)

40.
AndAlso operator will work on following data type
AndAlso ઓપરેટર નીચે ના માંથી કઈ પ્રકારના ડેટા ટાઈપ પર વર્ક કરે છે?
(a) Numeric data
ન્યુમેરિક ડેટા
(b) Boolean data
બુલિયન ડેટા
(c) Date data
ડેટ ડેટા
(d) String data
સ્ટ્રીંગ ડેટા
Answer:

Option (b)

Showing 31 to 40 out of 72 Questions