.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 21 to 30 out of 72 Questions
21.
IDE Stands for
IDE મતલબ
(a) Internet Development Environment
(b) Integrated Development Environment
(c) Integrated Desktop Environment
(d) Integrated Developer Environment
Answer:

Option (b)

22.
IDE contains
IDE માં કઈ કઈ વસ્તુ હોય છે ?
(a) Solution Explorer
સોલ્યુશન એક્ષપ્લોરર
(b) Toolbox
ટુલબોક્ષ
(c) Server Explorer
સર્વર એક્ષપ્લોરર
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

23.
Which of the following will displays all forms or modules
નીચે ના માંથી ક્યાં પાર્ટ માં બધા ફોર્મ અથવા મોડ્યુલ ડિસ્પ્લે થાય છે ?
(a) Solution Explorer
સોલ્યુશન એક્ષપ્લોરર
(b) Server Explorer
સર્વર એક્ષપ્લોરર
(c) Object Explorer
ઓબ્જેક્ટ એક્ષપ્લોરર
(d) Command Window
કમાંડ વિન્ડો
Answer:

Option (a)

24.
________ contains set of tools for the windows form
___________ માં વિન્ડોઝ ફોર્મ માટેના કંટ્રોલ્સ આવેલા હોય છે
(a) Progress
પ્રોગ્રેસ
(b) Menubar
મેનુબાર
(c) Toolbar
ટુલબાર
(d) Solution Explorer
સોલ્યુશન એક્ષપ્લોરર
Answer:

Option (c)

25.
Properties can be viewed
પ્રોપર્ટીઝ ને કઈ કઈ રીતે જોઈ શકાય છે
(a) Alphabetic
આલ્ફાબેટીકલી
(b) Categorized
કેટેગરી પ્રમાણે
(c) Alphanumeric
આલ્ફાન્યુમેરીક
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

26.
How to declare a integer variable in vb.net
vb.net માં ઇન્ટીજર વેરીએબલ કેવી રીતે ડીકલેર કરી શકાય છે
(a) int a
(b) int a;
(c) Dim a As Integer
(d) Dim a As Integer;
Answer:

Option (c)

27.
Identifier in vb.net are
vb.net માં આયડેન્ટીફાયર ના નિયમો
(a) starts with underscore
underscore થી શરુ થાય છે
(b) are case sensitive
તે કેસ સેન્સીટીવ હોય છે
(c) can not begin with numbers
તેમની શરૂઆત નંબર થી થતી નથી
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

28.
Variables that does not change their value during the execution of the program is known as _______
જે વેરીઅબલ પ્રોગ્રામ ના એકઝીક્યુશન દરમ્યાન પણ વેલ્યુ બદલતા નથી તેને _______ કહેવામાં આવે છે.
(a) Numeric
ન્યુમેરિક
(b) Fixed
ફિક્સ્ડ
(c) Constant
કોન્સ્ટન્ટ
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (c)

29.
Which is the not a integer data type in vb.net
vb.net માં નીચે દર્શાવેલ લીસ્ટ માંથી કયો ઈન્ટીજર ડેટાટાઈપ નથી
(a) Sbyte
(b) Integer
(c) Long
(d) Double
Answer:

Option (d)

30.
Which of the following is numeric data types
નીચે દર્શાવેલ લીસ્ટ માંથી કયો ન્યુમેરિક ડેટા ટાઈપ છે ?
(a) Uinteger
(b) Decimal
(c) Single
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

Showing 21 to 30 out of 72 Questions