.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 51 to 60 out of 72 Questions
51.
Which keyword we will use to exit from the loop or control structure ?
ક્યાં કીવર્ડ ની મદદ થી લુપ અથવા કંટ્રોલ માંથી બહાર નીકળી શકાય છે ?
(a) Exit From
(b) Exit Do
(c) Exit
(d) Exit For
Answer:

Option (c)

52.
Do While….Loop executes ______________
Do While…. નું કેટલી વાર એકઝીક્યુશન થાય છે ?
(a) At least once
મીનીમમ એકવાર
(b) Never
ક્યારેય નહિ
(c) When Condition is true
જયારે કંડીશન સાચી હોય ત્યારે
(d) When Condition is false
જયારે કંડીશન ખોટી હોય ત્યારે
Answer:

Option (c)

53.
Do Loop Until always execute one time ?
Do Loop Until એક વાર તો એક્ષીક્યુટ થશે જ ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

54.
How the Do While…Loop and Do Until … Loop are different ?
Do While…Loop અને Do Until … Loop કેવી રીતે અલગ છે ?
(a) Do While...Loop executes the block till condition is true and Do Until…Loop executes the block till the condition is false
Do While...Loop માં કંડીશન સાચી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે અને Do Until…Loop માં કંડીશન ખોટી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે
(b) Do While...Loop executes the block till condition is false and Do Until…Loop executes the block till the condition is true
Do While...Loop માં કંડીશન ખોટી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે અને Do Until…Loop માં કંડીશન સાચી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે
(c) Do While...Loop executes the block till condition is false and Do Until…Loop executes the block till the condition is false
Do While...Loop માં કંડીશન ખોટી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે અને Do Until…Loop માં કંડીશન ખોટી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે
(d) Do While...Loop executes the block till condition is true and Do Until…Loop executes the block till the condition is true
Do While...Loop માં કંડીશન સાચી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે અને Do Until…Loop માં કંડીશન સાચી હશે ત્યાં સુધી બ્લોક એક્ષીક્યુટ થશે
Answer:

Option (a)

55.
In the For…Next loop, default value for the step is ___
For…Next લુપ માં step ની ડીફોલ્ટ વેલ્યુ ____ હોય છે.
(a) 0
(b) 1
(c) 2
(d) -1
Answer:

Option (b)

56.
For…Next loop is used when ________
For…Next લુપ નો ઉપયોગ ________ ત્યારે કરવામાં આવે છે
(a) when we want to put Boolean condition
જ્યાર આપણે બુલિયન કંડીશન મુકવી હોય ત્યારે
(b) when we don’t know the exact number of times for the termination condition
જયારે આપણે ટર્મિનેશન કંડીશન માટે નો exact નંબર જાણતા ના હોય ત્યારે
(c) when we know the exact number of times for the termination condition
જયારે આપણે ટર્મિનેશન કંડીશન માટે નો exact નંબર જાણતા હોય ત્યારે
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

57.
_____________ executes a series of statements that repeatedly refers to a single object or structure
_________ ઘણા સ્ટેટમેન્ટ ને રીપીટ કરે છે ત્યા સુધી તે કોઈ એક સિંગલ ઓબ્જેક્ટ અથવા સ્ટ્રક્ચર ને રીફર કરે છે
(a) For Each…Next
(b) Do While…Loop
(c) While
(d) With…End With
Answer:

Option (d)

58.
_______ is a group of contiguous or related data items that share a common name.
__________ એ કંટીજીયસ અથવા એક જ પ્રકારના ડેટા આઈટમ ના ગ્રુપ નો સમૂહ છે જે કોમન નામ શેર કરે છે.
(a) Array
એરે
(b) Operators
ઓપરેટર્સ
(c) Namespace
નેમસ્પેસ
(d) Identifier
આઈડેન્ટીફાયર
Answer:

Option (a)

59.
Which is the correct example to declare an array in vb.net
vb.net માં એરે ડીકલેર કરવા માટે નું સાચું ઉદાહરણ કયું છે
(a) Dim a[10] As Integer
(b) int a(10)
(c) Dim a(10) As Integer
(d) Dim a(10) As integer
Answer:

Option (c)

60.
Which of the following is not types of arrays ?
નીચેના માંથી કયો એરે નો પ્રકાર નથી
(a) Single Dimensional
(b) Multi Dimensional
(c) Jagged Array
(d) Jazzed Array
Answer:

Option (d)

Showing 51 to 60 out of 72 Questions