.Net Programming (3340704) MCQs

MCQs of Introduction to Microsoft .NET framework and VB.Net

Showing 11 to 20 out of 72 Questions
11.
Which of the following is JIT Compiler ?
નીચે ના માંથી કયું JIT Compiler છે
(a) Pre JIT Compiler
(b) Normal JIT Compiler
(c) Econo-JIT Compiler
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

12.
__________________ compilation, complete source code is converted into native code in a single cycle
___________________ કમ્પાઈલેશન ની મદદ થી સંપૂર્ણ સોર્સ કોડ સિંગલ સાયકલ માં નેટીવ કોડ માં કન્વર્ટ થઈ જાય છે.
(a) Pre JIT
(b) Econo JIT
(c) Normal JIT
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

13.
In which compiler, after execution of the methods compiled methods are removed from the memory ?
નીચે ના માંથી ક્યાં compiler માં મેથડ્સ નું એક્શીક્યુશન થયા બાદ કમ્પાઈલ થયેલી મેથડ મેમરી માંથી રીમુવ થઈ જાય છે.
(a) Normal JIT
(b) Pre JIT
(c) Econo JIT
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (c)

14.
In which compiler, after execution of the methods compiled methods are stored in a memory cache ?
નીચે ના માંથી ક્યાં compiler માં મેથડ્સ નું એકઝીક્યુશન થયા બાદ કમ્પાઈલ થયેલી મેથડ કેશ મેમરી માં સ્ટોર કરવામાં આવે છે.
(a) Pre JIT
(b) Normal JIT
(c) Econo JIT
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (b)

15.
Which of the following .net component can be used to remove unused references from the managed heap?
નીચે દર્શાવેલા ક્યાં .net કમ્પોનેન્ટ ની મદદ થી મેનેજડ હીપ માંથી અનયુઝડ રેફરેન્સીસ ને રીમુવ કરી શકાય છે ?
(a) CLR
(b) Garbage Collector
(c) CTS
(d) Assembly
Answer:

Option (b)

16.
From where .net components will remove unused references ?
.net કમ્પોનેન્ટ કયાંથી અનયુઝડ રેફરેન્સીસ ને રીમુવ કરે છે ?
(a) Heap
(b) Stack
(c) Queue
(d) Linked List
Answer:

Option (a)

17.
How many types of the generations are there of Garbage Collection ?
Garbage Collection ના કેટલા પ્રકારના જનરેશન હોય છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 5
Answer:

Option (c)

18.
How to force the Garbage Collection to run ?
Garbage Collection ને ફોર્સ થી કઈ મેથડ થી રન કરાવી શકાય છે ?
(a) GC.Collect()
(b) GC.Run()
(c) GC.Execute()
(d) GC.Force()
Answer:

Option (a)

19.
Types of Assembly is
Assembly કેટલા પ્રકારની હોય છે ?
(a) shared
(b) private
(c) public
(d) A and B both
A અને B બંને
Answer:

Option (d)

20.
Shared Assembly is stored in
Shared Assembly ક્યાં સ્ટોર થયેલી હોય છે ?
(a) GAC
(b) CLR
(c) Garbage Collection
(d) CTS
Answer:

Option (a)

Showing 11 to 20 out of 72 Questions