31. |
To perform Insert,Update and Delete Command which method is used ?
Insert,Update અને Delete કમાંડ પરફોર્મ કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (a) |
32. |
Default timeout for SqlCommand.Command timeout property
SqlCommand.Command ની timeout પ્રોપર્ટી નો ડીફોલ્ટ ટાઈમ આઉટ કેટલો હોય છે ?
|
||||||||
Answer:
Option (c) |
33. |
In a connection string, ______________ represents name of the database
કનેક્શન સ્ટ્રીંગ માં __________ ડેટાબેઝ નું નામ દર્શાવે છે
|
||||||||
Answer:
Option (b) |
34. |
Which of the following is not DataReader Method ?
નીચે ના માંથી કઈ DataReader ની મેથડ નથી ?
|
||||||||
Answer:
Option (d) |
35. |
Which of the following is not DataAdapter Method ?
નીચે ના માંથી કઈ DataAdapter ની મેથડ નથી ?
|
||||||||
Answer:
Option (b) |
36. |
The data is stored in a Microsoft SQL Server database on a server named Admin and the Database name is Diploma. You connect to Diploma by using Windows authentication mode.You use a SqlConnection object to connect to the database. Then which is the correct connection string from below ?
Microsoft SQL Server પ્રકારના Admin નામ ના સર્વર પર ડેટા સ્ટોર થયેલો છે અને તે ડેટાબેઝ નું નામ Diploma છે.Diploma સાથે કનેક્ટ થવા માટે Windows authentication મોડ નો ઉપયોગ કરવાનો છે.ડેટાબેઝ સાથે કનેક્ટ થવા માટે SqlConnection ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.તેના માટે નીચે ના માંથી કઈ કનેક્શન સ્ટ્રીંગ સાચી છે ?
|
||||||||
Answer:
Option (a) |
37. |
How to create connection object in Sql Server ,which one is correct ?
Sql Server માં connection ઓબ્જેક્ટ કેવી રીતે create થાય છે, નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?
|
||||||||
Answer:
Option (c) |
38. |
Which properties are used to bind a DataGridView control?
DataGridView કંટ્રોલ ને bind કરવા માટે કઈ પ્રોપર્ટી નો ઉપયોગ કરવામાં આવે છે ?
|
||||||||
Answer:
Option (d) |
39. |
The data is stored in a Microsoft SQL Server database on a server named Admin and the Database name is Diploma. There is one GridView control on the form that you want to fill with table name StudentDetail. Suppose that SqlConnection object is con , SqlDataAdapter object is sda, DataTable object is dt and Name of the grid control is dgstudent . Which of the following code will fill the grid successfully from the database ?
Microsoft SQL Server પ્રકારના Admin નામ ના સર્વર પર ડેટા સ્ટોર થયેલો છે અને તે ડેટાબેઝ નું નામ Diploma છે.ફોર્મ પર એક ગ્રીડવ્યુ કંટ્રોલ આવેલો છે જેને StudentDetail નામ ના ટેબલ ની ઇન્ફોર્મેશન થી ફિલ કરવાની છે.ધારો કે SqlConnection ના ઓબ્જેક્ટ નું નામ con, SqlDataAdapter ના ઓબ્જેક્ટ નું નામ sda,DataTableન ના ઓબ્જેક્ટ નું નામ dt અને ગ્રીડ કંટ્રોલ નું નામ dgstudent છે.તો નીચે લખેલા કોડ માંથી કયો કોડ ડેટાબેઝ માંથી ગ્રીડ માં ડેટા successfully ડિસ્પ્લે કરશે ?
|
||||||||
Answer:
Option (b) |
40. |
When a project is built it creates _____ and _____ file under bin directory
જયારે પ્રોજેક્ટ built થાય છે ત્યારે તે bin directory માં ______ અને _____ ફાઇલ create કરે છે
|
||||||||
Answer:
Option (c) |