.Net Programming (3340704) MCQs

MCQs of Inbuilt Functions and Database access using ADO.NET

Showing 21 to 30 out of 40 Questions
21.
What are the three main object of DataSet ?
ડેટા સેટ ના મુખ્ય 3 ઓબ્જેક્ટ ક્યાં ક્યાં છે ?
(a) DataTable, DataAdapter and DataRow
ડેટા ટેબલ, ડેટા અડેપ્ટર અને ડેટા રો
(b) DataTable, DataRelation, and DataAdapter
ડેટા ટેબલ, ડેટા રીલેશન અને ડેટા અડેપ્ટર
(c) DataTable, DataColumn, and DataRelation
ડેટા ટેબલ, ડેટા કોલમ અને ડેટા રીલેશન
(d) DataReader,DataAdapter, and Command
ડેટા રીડર,ડેટા અડેપ્ટર અને કમાંડ
Answer:

Option (c)

22.
To create database connection, which procedure of the connection object is useful ?
ડેટાબેઝ કનેક્શન create કરવા માટે connection ઓબ્જેક્ટ ની કઈ પ્રોસીઝર ઉપયોગી થશે ?
(a) open()
(b) con()
(c) new()
(d) connectionopen()
Answer:

Option (a)

23.
To check the status of the connection, ____________ property is useful
કનેક્શન નું સ્ટેટસ ચેક કરવા માટે ________ પ્રોપર્ટી નો ઉપયોગ થાય છે
(a) ConnectionStatus
(b) Status
(c) State
(d) ConnectionState
Answer:

Option (c)

24.
Dataset is ____________________ type object
ડેટાસેટ ______ પ્રકારનો ઓબ્જેક્ટ છે
(a) Connected
(b) Disconnected
(c) A and B both
A અને B બંને
(d) None of the Above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (b)

25.
_____________ object is used to fill the dataset/datatable with the help of query
ડેટાસેટ/ડેટાટેબલ ને ક્વેરી ની મદદ થી ફિલ કરવા માટે __________ ઓબ્જેક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે
(a) DataReader
(b) Command
(c) DataAdapter
(d) Connection
Answer:

Option (c)

26.
What does the Dispose method to do with connection object ?
connection ઓબ્જેક્ટ ની Dispose મેથડ શું કરે છે ?
(a) Dispose the connection
કનેક્શન ને ડીસ્પોઝ કરે છે
(b) Close the connection
કનેક્શન ને ક્લોઝ કરે છે
(c) Deletes it from the memory
મેમરી માંથી ડીલીટ થઈ જાય છે
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (c)

27.
A dataset can hold multiple tables even if they have similar fields
ડેટાસેટ માં એક સરખા ફિલ્ડ હોય તેવા એક કરતા વધારે ટેબલ હોઈ શકે છે ?
(a) YES
હા
(b) NO
ના
Answer:

Option (a)

28.
Which of the following is correct statement for Sql Server instance
Sql Server ના instance માટે નીચે ના માંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે ?
(a) Server=local\sqlexpress
(b) Server=host\sqlexpress
(c) Server=localhost\sqlexpress
(d) Ser=localhost\sqlexpress
Answer:

Option (c)

29.
Which CommandType value is incorrect?
નીચે ના માંથી કઈ CommandType ની વેલ્યુ સાચી છે ?
(a) StoredProcedure
(b) TableDirect
(c) Text
(d) TableSchema
Answer:

Option (d)

30.
Which are the command object methods ?
નીચેના માંથી કઈ command ઓબ્જેક્ટ ની મેથડ છે ?
(a) ExecuteNonQuery
(b) ExecuteReader
(c) ExecuteScaler
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (d)

Showing 21 to 30 out of 40 Questions