.Net Programming (3340704) MCQs

MCQs of Inbuilt Functions and Database access using ADO.NET

Showing 11 to 20 out of 40 Questions
11.
What will be the output of the following code?
Dim Str As String = "RAJ AMAN RAJ AMAN"
Console.WriteLine(InStr(Str, "AMAN")) 
નીચે દર્શાવેલ કોડ નું આઉટપુટ શું હશે ?
Dim Str As String = "RAJ AMAN RAJ AMAN"
Console.WriteLine(InStr(Str, "AMAN"))
(a) AMAN
(b) 10
(c) RAJ
(d) 4
Answer:

Option (d)

12.
________ returns a string after converting to uppercase and __________ returns a string after converting to lowercase
_________ ફંક્શન સ્ટ્રીંગ ને અપરકેસ માં કન્વર્ટ કરે છે અને _______ ફંક્શન સ્ટ્રીંગ ને લોવરકેસ માં કન્વર્ટ કરે છે
(a) Upper,Lower
(b) Ucase,Lcase
(c) toUpperCase,toLowerCase
(d) strtoupper,strtolower
Answer:

Option (b)

13.
What is the output of the following ?
Dim x As Double = -352.56
Dim y As Integer = (Int(Abs(x)))
Console.WriteLine(y)
નીચે દર્શાવેલ કોડ નું આઉટપુટ શું હશે ?
Dim x As Double = -352.56
Dim y As Integer = (Int(Abs(x)))
Console.WriteLine(y)
(a) 352
(b) 353
(c) -352
(d) -353
Answer:

Option (a)

14.
What is ADO.net ?
ADO.net શું છે ?
(a) ActiveX Data Object
(b) Active Data Object
(c) Access Data Object
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (a)

15.
ADO.net provides connection between
ADO.net _______ વચ્ચે નું કનેક્શન પૂરું પાડે છે
(a) Data Object and Dataset
ડેટા ઓબ્જેક અને ડેટા સેટ
(b) Data Object and Data Source
ડેટા ઓબ્જેક અને ડેટા સોર્સ
(c) Database and Dataset
ડેટાબેઝ અને ડેટાસેટ
(d) Dataset and Data Source
ડેટાસેટ અને ડેટાસોર્સ
Answer:

Option (d)

16.
________________ provides the bridge between the Data Set object and the data source
_______________ ડેટાસેટ અને ડેટા ઓબ્જેક્ટ વચ્ચે નો બ્રીજ પૂરો પાડે છે
(a) Connection
કનેક્શન
(b) Command
કમાંડ
(c) DataReader
ડેટારીડર
(d) DataAdapter
ડેટા અડેપ્ટર
Answer:

Option (d)

17.
Which option is used to add database in VB.Net?
VB.Net માં ડેટાબેઝ એડ કરવા માટે નીચે ના માંથી કયા ઓપ્શન નો ઉપયોગ કરવામાં આવે છે ?
(a) Solution Explorer
સોલ્યુશન એક્ષ્પ્લોરેર
(b) Server Explorer
સર્વર એક્ષ્પ્લોરેર
(c) Database Connector
ડેટાબેઝ કનેક્ટર
(d) All of the Above
ઉપરના બધા
Answer:

Option (b)

18.
When should you use the SqlConnection object?
SqlConnection ઓબ્જેક્ટ નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ ?
(a) When connecting to an Oracle database
જયારે ઓરેકલ ડેટાબેઝ સાથે કનેક્ટ થતા હોય ત્યારે
(b) When connecting to an Access database
જયારે એક્સેસ ડેટાબેઝ સાથે કનેક્ટ થતા હોય ત્યારે
(c) When connecting to SQL Server
જયારે Sql સર્વર સાથે કનેક્ટ થતા હોય ત્યારે
(d) None of the above
ઉપરના માંથી એક પણ નહિ
Answer:

Option (c)

19.
In .NET Framework if you want to use Data Provider for SQL Server, an application must reference the _______ namespace
.NET ફ્રેમવર્ક માં જો ડેટા પ્રોવાઇડર તરીકે SQL Server નો ઉપયોગ કરવો હોય તો એપ્લીકેશન ________ નેમસ્પેસ નો ઉપયોગ કરવાનો હોય છે
(a) System.Data.Sql
(b) System.Data.Oledb
(c) System.Data.Client
(d) System.Data.SqlClient
Answer:

Option (d)

20.
What are the four main object of DataProvider ?
ડેટા પ્રોવાઇડર ના મુખ્ય 4 ઓબ્જેક્ટ ક્યાં ક્યાં છે ?
(a) Connection,Command,Data Reader,Data Adapter
કનેક્શન,કમાંડ,ડેટા રીડર,ડેટા અડેપ્ટર
(b) Connection,DataTable,DataRow,Data Reader
કનેક્શન,ડેટા ટેબલ, ડેટા રો,ડેટા રીડર
(c) Command,Data Reader,DataRow, Data Relation
કમાંડ,ડેટા રીડર,ડેટા રો,ડેટા રીલેશન
(d) Data Adapter,Data Row, Data Relation,Command
ડેટા અડેપ્ટર,ડેટા રો,ડેટા રીલેશન,કમાંડ
Answer:

Option (a)

Showing 11 to 20 out of 40 Questions