Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Basic Computer Organization

Showing 1 to 10 out of 42 Questions
1.

Group of bits that define operation is known as________.

બીટનુ એવું ગ્રુપ કે જે ઓપરેશન ડીફાઈન કરતું હોય તો તેને________ કહે છે.

(a)

Instruction code

ઇન્સ્ટ્રકશન કોડ

(b)

Operation code

ઓપરેશન કોડ

(c)

Interrupt code

ઇન્ટ્રપટ કોડ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

2.

A set of micro operation is known as________.

માઈક્રો ઓપરેશન ના સેટને________ કહે છે.

(a)

Byte operation

બાઈટ ઓપરેશન

(b)

Macro operation

મેક્રો ઓપરેશન

(c)

Bit operation

bit ઓપરેશન

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

3.

The output of ALU operation is stored in ________.

ALU ઓપરેશન નુ આઉટપુટ ________ માં સ્ટોર થાય છે.

(a)

Flag

ફ્લેગ

(b)

Memory devices

મેમરી ડિવાઈસ

(c)

Registers

રજીસ્ટર

(d)

Output unit

આઉટપુટ યુનિટ

Answer:

Option (c)

4.

What is the full form of DR?

DR નું ફૂલફોર્મ શું છે?

(a)

Data register

ડેટા રજીસ્ટર

(b)

Direct register

ડાઇરેકટ રજીસ્ટર

(c)

Dual register

ડ્યુઅલ રજીસ્ટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

5.

How many bits DR contains?

DR એ કેટલા બીટ્સનું હોય છે?

(a)

8

(b)

12

(c)

16

(d)

32

Answer:

Option (c)

6.

How many bits AR contains?

AR એ કેટલા બીટ્સનું હોય છે?

(a)

8

(b)

12

(c)

16

(d)

32

Answer:

Option (b)

7.

How many bits AC contains?

AC એ કેટલા બીટ્સનું હોય છે?

(a)

8

(b)

12

(c)

16

(d)

32

Answer:

Option (c)

8.

How many bits IR contains?

IR એ કેટલા બીટ્સનું હોય છે?

(a)

8

(b)

12

(c)

16

(d)

32

Answer:

Option (c)

9.

What is the full form of SC?

SC નું ફૂલફોર્મ શું છે?

(a)

Signal Counter

સિગ્નલ કાઉન્ટર

(b)

Start Clock

સ્ટાર્ટ ક્લોક

(c)

Set Counter

સેટ કાઉન્ટર

(d)

Sequence Counter

સિક્વન્સ કાઉન્ટર

Answer:

Option (d)

10.

What is the full form of PC?

PC નું ફૂલફોર્મ શું છે?

(a)

Program Counter

પ્રોગ્રામ કાઉન્ટર

(b)

Program Changer

પ્રોગ્રામ ચાર્જર

(c)

Performance Counter

પરફોર્મન્સ કાઉન્ટર

(d)

Performance Changer

પરફોર્મન્સ ચાર્જર

Answer:

Option (a)

Showing 1 to 10 out of 42 Questions