31. |
Which addressing mode is useful for initializing registers to a constant value? રજીસ્ટરને કોન્સ્ટન્ટ વેલ્યુથી ઇનીશ્યલાઈઝ કરવા માટે ક્યાં એડ્રેસીગ મોડનો ઉપયોગ કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (c) |
32. |
In Relative addressing mode, the effective address = ________. રીલેટીવ એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ =________.
|
||||||||
Answer:
Option (d) |
33. |
In indexed addressing mode, the effective address = ________. ઇન્ડેક્સ એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ = ________.
|
||||||||
Answer:
Option (d) |
34. |
In base register addressing mode, the effective address=________. બેઇઝ રજીસ્ટર એડ્રેસીગ મોડમાં, ઈફેક્ટીવ એડ્રેસ = ________.
|
||||||||
Answer:
Option (a) |
35. |
An instruction is stored at location 500 with its address field at location 501. The address field has the value 400. A processor register R1 contains the number 200. Evaluate the effective address (Addressing mode = Direct.) કોઈ ઇન્સ્ટ્રકશન એ 500 લોકેશન પર સ્ટોર થયેલી હોય, તેના એડ્રેસફિલ્ડનું લોકેશન 501 હોય. એડ્રેસફિલ્ડની વેલ્યુ 400 હોય, અને પ્રોસેસર રજીસ્ટર R1ની વેલ્યુ 200 હોય તો તેનું ઈફેક્ટીવ એડ્રેસ શોધો. (અડ્રેસીગ મોડ= ડાયરેકટ)
|
||||||||
Answer:
Option (c) |
36. |
An instruction is stored at location 300 with its address field at location 301. The address field has the value 400. A processor register R1 contains the number 200. Evaluate the effective address. (Addressing mode = Relative.) કોઈ ઇન્સ્ટ્રકશન એ 300 લોકેશન પર સ્ટોર થયેલી હોય, તેના એડ્રેસફિલ્ડનુ લોકેશન 301 હોય. એડ્રેસફિલ્ડની વેલ્યુ 400 હોય, અને પ્રોસેસર રજીસ્ટર R1ની વેલ્યુ 200 હોય તો તેનું ઈફેક્ટીવ એડ્રેસ શોધો. (અડ્રેસીગ મોડ = રીલેટીવ)
|
||||||||
Answer:
Option (a) |
37. |
Which of the following instruction is an example of data manipulation? નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એ ડેટા મનીપ્યુલેશન ઇન્સ્ટ્રકશનનું ઉદાહરણ છે?
|
||||||||
Answer:
Option (b) |
38. |
NEG instruction comes under which of the following categories? NEG ઇન્સ્ટ્રકશન એ નીચેની કઈ કેટેગરીમાં આવે છે?
|
||||||||
Answer:
Option (c) |
39. |
Which instruction cannot perform bit manipulation operations?
નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એ બીટ મનીપ્યુલેશન ઓપરેશન કરી શકતી નથી?
|
||||||||
Answer:
Option (d) |
40. |
Which of the following instruction not come in to the category of logical instruction? નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન નો લોજીકલ ઇન્સ્ટ્રકશનની કેટેગરીમાં સમાવેશ થતો નથી?
|
||||||||
Answer:
Option (d) |