Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 21 to 30 out of 73 Questions
21.

In PUSH operation of memory stack, value of Stack Pointer is_________.

મેમરી સ્ટેકના PUSH ઓપરેશનમાં દરમ્યાન, સ્ટેક પોઈન્ટરની કિંમતમાં  ________ થાય છે.

(a)

Incremented by 1

1 નો વધારો

(b)

Incremented by 2

2 નો વધારો

(c)

Decremented by 1

1 નો ઘટાડો

(d)

Decremented by 2

2 નો ઘટાડો

Answer:

Option (c)

22.

In POP operation of memory stack, value of Stack Pointer is_________.

મેમરી સ્ટેક ના POP ઓપરેશનમા દરમ્યાન, સ્ટેક પોઈટરની કિંમતમાં  ________ થાય છે.

(a)

Incremented by 1

1 નો વધારો

(b)

Incremented by 2

2 નો વધારો

(c)

Decremented by 1

1 નો ઘટાડો

(d)

Decremented by 2

2 નો ઘટાડો

Answer:

Option (a)

23.

Converting a given expression A*B+C*D to RPN gives the answer ________.

આપેલા એક્ષ્પ્રેસન A*B+C*D ને RPNમાં કન્વર્ટ કરતા જવાબ________મળે છે.

(a)

AB*CD+*

(b)

AB+*CD*

(c)

ABCD+**

(d)

AB*CD*+

Answer:

Option (d)

24.

Converting a given expression (A+B)*[C*(D+E)+F] to RPN gives the answer ________.

આપેલા એક્ષ્પ્રેસન (A+B)*[C*(D+E)+F] ને RPNમાં કન્વર્ટ કરતા જવાબ________મળે છે.

(a)

AB+C*DE+F+*

(b)

DE+C*F+*AB+

(c)

AB+CDE+*F+*

(d)

DE+F+C*AB+*

Answer:

Option (c)

25.

Which instruction format has an advantage of short programs when evaluating arithmetic expressions?

જયારે આપણે એરીથમેટીક એક્ષ્પ્રેસનને ઈવેલ્યુએટ કરતા હોય ત્યારે ક્યાં ઇન્સ્ટ્રકશન ફોરમેટ નો ઉપયોગ કરવાથી પ્રોગ્રામ ઘણો નાનો બંને છે?

(a)

Zero address

Zero એડ્રેસ

(b)

One address

One એડ્રેસ

(c)

Two address

Two એડ્રેસ

(d)

Three address

Three એડ્રેસ

Answer:

Option (d)

26.

Which instruction format uses the stack organization?

સ્ટેક ઓર્ગેનાઈઝેશનએ ક્યાં ઇન્સ્ટ્રકશન ફોરમેટનો ઉપયોગ કરે છે?

(a)

Zero address

Zero એડ્રેસ

(b)

One address

One એડ્રેસ

(c)

Two address

Two એડ્રેસ

(d)

Three address

Three એડ્રેસ

Answer:

Option (a)

27.

Which of the following instruction is example of three-address instruction format?

નીચેનામથી કઈ ઇન્સ્ટ્રકશનએ થ્રી એડ્રેસ ઇન્સ્ટ્રકશન ફોરમેટનુ ઉદાહરણ છે?

(a)

ADD R1, R1, R2

(b)

ADD R1, A

(c)

ADD R1, A, B

(d)

ADD B

Answer:

Option (c)

28.
Zero- Address instructions in a stack-organized computer are ________ mode instruction.
Zero એડ્રેસ ઇન્સ્ટ્રકશનએ _______ એડ્રેસીગ મોડનુ ઉદાહરણ છે.
(a) Immediate
ઈમીડીએટ
(b) Implied
ઈમ્પ્લાઈડ
(c) Register
રજીસ્ટર
(d) Direct
ડાયરેક્ટ
Answer:

Option (b)

29.

In immediate addressing mode the operand is specified in the _______.

ઈમીડીએટ એડ્રેસીગ મોડમાં ઓપરાંડ________ હોય છે.

(a)

Before instruction

ઇન્સ્ટ્રકશન પહેલા

(b)

After instruction

ઇન્સ્ટ્રકશન પછી

(c)

Instruction itself

ઇન્સ્ટ્રકશનમાં જ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

30.
In which addressing mode, the effective address is equal to the address part of the instruction?
ક્યાં એડ્રેસીગ મોડમાં ઈફેક્ટીવ એડ્રેસ એ ઇન્સ્ટ્રકશનના એડ્રેસ પાર્ટ જેટલું હોય છે?
(a) Register
રજીસ્ટર
(b) Direct
ડાયરેક્ટ
(c) Indexed
ઇન્ડેક્સ
(d) Relative
રીલેટીવ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 73 Questions