Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 1 to 10 out of 73 Questions
1.

General register organization is also known as _______ CPU register organization.

જનરલ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશનને________ સીપીયુ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશન પણ કહેવામા આવે છે.

(a)

4

(b)

5

(c)

6

(d)

7

Answer:

Option (d)

2.
In a seven CPU register organization, the output of each register is connected to________.
સેવન સીપીયુ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશનમાં, રજીસ્ટરના આઉટપુટ ને ________ સાથે કનેક્ટ કરવામા આવે છે.
(a) Multiplexers
મલ્ટીપ્લેક્સર
(b) Demultiplexers
ડીમલ્ટીપ્લેક્સર
(c) Memory unit
મેમરી યુનિટ
(d) Encoders
એનકોડર
Answer:

Option (a)

3.

Which type of decoder is using in seven CPU register organization?

સેવન સીપીયુ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશનમાં ક્યાં ડીકોડરનો ઉપયોગ કરવામા આવે છે?

(a)

2 x 4

(b)

3 x 8

(c)

4 x 16

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

4.
Which type of multiplexers is used in seven CPU register organization?
સેવન સીપીયુ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશનમાં ક્યાં પ્રકારના મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ થાય છે?
(a) 4 x 1
(b) 6 x 1
(c) 8 x 1
(d) 16 x 1
Answer:

Option (c)

5.
________ is not a part of CPU.
________એ સીપીયુનો પાર્ટ નથી.
(a) ALU
(b) Registers
રજીસ્ટર
(c) I/O device
I/O ડિવાઈસ
(d) BUS
Answer:

Option (c)

6.

The registers, ALU and the interconnecting path together are called as ______.

રજીસ્ટર, ALU અને તેના ઇન્ટરકનેક્ટીંગ પાર્ટને ______ કહે છે.

(a)

Control path

કંટ્રોલ પાથ

(b)

Flow path

ફલો પાથ

(c)

Data path

ડેટા પાથ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

7.

In General register organization, control word occupy ________ bits.

જનરલ રજીસ્ટર ઓર્ગેનાઈઝેશનમા, કંટ્રોલ વર્ડ________બીટ ઓક્યુપાય કરે છે.

(a)

12

(b)

14

(c)

16

(d)

32

Answer:

Option (b)

8.
Which of the following pattern is correct for control word?
કંટ્રોલ વર્ડની સિન્ટેક્સ પ્રમાણે નીચેનામાંથી ક્યું સાચું છે?
(a) SELA, SELB, SELD,OPR
(b) OPR, SELA, SELB, SELD
(c) SELA, SELB, OPR, SELD
(d) OPR, SELD, SELA, SELB
Answer:

Option (a)

9.

In control word, OPR fields consist of ________ bits.

કંટ્રોલ વર્ડમા, OPR ફિલ્ડ ________ બીટ્સ ધરાવે છે.

(a)

2

(b)

3

(c)

4

(d)

5

Answer:

Option (d)

10.

In control word if SELD=000, then which of the following register will be selected?

જયારે કંટ્રોલ વર્ડમાં SELD ની વેલ્યુ 000 હોય છે ત્યારે નીચેનામાંથી ક્યું રજીસ્ટર સિલેક્ટ થાય છે?

(a)

R1

(b)

R2

(c)

R3

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (d)

Showing 1 to 10 out of 73 Questions