Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 41 to 50 out of 73 Questions
41.

Increment instruction adds 1 to the value stored in a________.

ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રકશનની મદદથી________ માં 1 નો વધારો કરી શકાય છે?

(a)

Other instruction

બીજી ઇન્સ્ટ્રકશન

(b)

Register or memory word

રજીસ્ટર અથવા મેમરી વર્ડ

(c)

ADDC

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

42.

Which of the following is the 2’s complement of a number?

નીચેની કઈ ઇન્સ્ટ્રકશનની મદદથી આપેલા નંબરનો 2’ કોમ્પ્લીમેન્ટ શોધી શકાય છે?

(a)

ADDC

(b)

SUB

(c)

NEG

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

43.
Which of the following instruction is not an example of Program control instructions?
નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન નો પ્રોગ્રામ કંટ્રોલ ઇન્સ્ટ્રકશનની કેટેગરીમાં સમાવેશ થતો નથી?
(a) BR
(b) NEG
(c) JMP
(d) SKP
Answer:

Option (b)

44.

Which of the following is an example of arithmetic instruction?

નીચેની કઈ ઇન્સ્ટ્રકશન એ એરેથમેટીક ઇન્સ્ટ્રકશનનુ ઉદાહરણ છે?

(a)

ADD

(b)

NEG

(c)

INC

(d)

All Given

આપેલ તમામ

Answer:

Option (d)

45.

The ________ instruction performs the logical AND of two operands and updates certain status bits without retaining the result or changing the operands.

_________ ઇન્સ્ટ્રકશન એ આપેલા બે ઓપરાન્ડ પર લોજીકલ AND ઓપરેશન પરફોર્મ કરે છે. ઓપરાન્ડના રીઝલ્ટને ચેન્જ કર્યા વગર આપેલા સ્ટેટસ બીટ્સને અપડેટ કરે છે.   

(a)

CALL

(b)

RET

(c)

TST

(d)

JMP

Answer:

Option (c)

46.

Which of the following instruction is used with the subroutine?

નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશનનો ઉપયોગ સબરૂટીન સાથે થાય છે?

(a)

JMP

(b)

NEG

(c)

ADD

(d)

INC

Answer:

Option (a)

47.

________ Instruction produce the corresponding logical operations on individual bits of operands.

________ ઇન્સ્ટ્રકશન દ્વારા ફક્ત ઓપરાંડના બીટ પર લોજીકલ ઓપરેશન થાય છે.

(a)

OR

(b)

TST

(c)

ADD

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

48.

Which of the following instruction the sign bit remains unchanged?

નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશનમાં સાઈન બીટ બદલાતા નથી?

(a)

Logical shift right

લોજીકલ શિફ્ટ રાઈટ

(b)

Logical shift left

લોજીકલ શિફ્ટ લેફ્ટ

(c)

Arithmetic shift right

એરેથમેટીક શિફ્ટ રાઈટ

(d)

Arithmetic shift left

એરેથમેટીક શિફ્ટ લેફ્ટ

Answer:

Option (c)

49.

Which of the following instruction identical to the logical shift left instruction?

નીચેનામાંથી કઈ ઇન્સ્ટ્રકશન એ લોજીકલ શિફ્ટ લેફ્ટ જેવી છે?

(a)

Arithmetic shift right

એરેથમેટીક શિફ્ટ રાઈટ

(b)

Arithmetic shift left

એરેથમેટીક શિફ્ટ લેફ્ટ

(c)

Rotate left

રોટેટ લેફ્ટ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

50.

What is the full form of PSW in terms of CPU?

સીપીયુના સંદર્ભમા PSWનું ફૂલફોર્મ શું છે?

(a)

Password

પાસવર્ડ

(b)

Program status word

પ્રોગ્રામ સ્ટેટ્સ વર્ડ

(c)

Priority status word

પ્રાયોરીટી સ્ટેટ્સ વર્ડ

(d)

Priority Status Wait

પ્રાયોરીટી સ્ટેટ્સ વેઇટ

Answer:

Option (b)

Showing 41 to 50 out of 73 Questions