Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 51 to 60 out of 73 Questions
51.

What is the full form of RISC?

RISCનું ફૂલફોર્મ શું છે?

(a)

Reduced Interrupt Set Computer

રીડ્યુસ ઇન્ટ્રપ્ટ સેટ કોમ્પ્યુટર

(b)

Reduced Instruction Set Completeness

રીડ્યુસ ઇન્સ્ટ્રકશન સેટ કમ્પ્લીટનેસ

(c)

Reduced Instruction Set Computer

રીડ્યુસ ઇન્સ્ટ્રકશન સેટ કોમ્પ્યુટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

52.

Which of the following is not of RISC's characteristic?

નીચેનામાંથી કઈ RISCની કેરેક્ટરીસ્ટીક નથી?

(a)

Relatively few instructions

ખુબ ઓછી ઇન્સ્ટ્રકશન

(b)

Variable-length instruction formats

વેરીએબલ લેન્થવાળું ઇન્સ્ટ્રકશન ફોરમેટ

(c)

Relatively few addressing modes

ખુબ ઓછા એડ્રેસીગ મોડ

(d)

Efficient instruction pipeline

એફીશીયન્ટ ઇન્સ્ટ્રકશન પાઈપલાઈન

Answer:

Option (b)

53.

What is the full form of CISC?

CISCનું ફૂલફોર્મ શું છે?

(a)

Complex Instruction Set Completeness

કોમ્પલેક્ષ ઇન્સ્ટ્રકશન સેટ કમ્પ્લીટનેસ

(b)

Complex Instruction Set Computer

કોમ્પલેક્ષ ઇન્સ્ટ્રકશન સેટ કોમ્પ્યુટર

(c)

Complex Interrupt Set Computer

કોમ્પલેક્ષ ઇન્ટ્રપ્ટ સેટ કોમ્પ્યુટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

54.

True or False: RISC instructions are Hardwired rather than micro programmed control.

સાચું કે ખોટું: RISC સૂચનાઓ માઇક્રો પ્રોગ્રામ કંટ્રોલને બદલે હાર્ડવાયર્ડ છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

55.

True or False: In CISC, Some instructions are perform specialized tasks.

સાચું કે ખોટું: CISCમાં કેટલીક ઇન્સ્ટ્રકશન કોઈ સ્પેસીઅલ ટાસ્ક પર્ફોર્મ કરી શકે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

56.

True or False: In RISC, instruction pipelining is not efficient.

સાચું કે ખોટું: RISCમાં ઇન્સ્ટ્રકશન પાઈપલાયનીગ સરખી રીતે કાર્ય કરી શકતું નથી.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

57.

True or False: CISC supports large variety of addressing modes.

સાચું કે ખોટું:  CISC એ ઘણા બધા એડ્રેસીગ મોડ ને સપોર્ટ કરે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

58.

By the help of parallel processing we can increase ________.

પેરેલલ પ્રોસેસિંગની મદદથી આપણે ________ વધારી શકીએ છીએ.

(a)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

(b)

Delay

ડીલે

(c)

Processing capacity

પ્રોસેસિંગ કેપેસિટી

(d)

Processing Delay

પ્રોસેસિંગ ડીલે

Answer:

Option (c)

59.
Which of the following does not use parallel processing?
નીચેનામાંથી ક્યાં પેરેલલ પ્રોસેસિંગનો ઉપયોગ થતો નથી?
(a) Pipeline processing
પાઈપલાઈન
(b) Scalar processing
સ્કેલર પ્રોસેસિંગ
(c) Vector processing
વેક્ટર પ્રોસેસિંગ
(d) Array processors
એરે પ્રોસેસર
Answer:

Option (b)

60.

What is the full form of SISD?

SISD નું ફૂલફોર્મ શું છે?

(a)

Single Interrupt Single Data

સિંગલ ઇન્ટ્રપ્ટ સિંગલ ડેટા

(b)

Serial Input Serial Data

સીરીઅલ ઈનપુટ સીરીઅલ ડેટા

(c)

Single Instruction Single Data

સિંગલ ઇન્સ્ટ્રકશન સિંગલ ડેટા

(d)

Serial Instruction Serial Data

સીરીઅલ ઇન્સ્ટ્રકશન સીરીઅલ ડેટા

Answer:

Option (c)

Showing 51 to 60 out of 73 Questions