Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Central processor organization & Pipeline processing

Showing 11 to 20 out of 73 Questions
11.

In stack organization, SP stands for________.

સ્ટેક ઓર્ગેનાઈઝેશનમાં, SP નું ફૂલફોર્મ________.થાય છે.

(a)

Stack processor

સ્ટેક પ્રોસેસર

(b)

Special processor

સ્પેસીઅલ પ્રોસેસર

(c)

Serial pointer

સીરીઅલ પોઈન્ટર

(d)

Stack pointer

સ્ટેક પોઈન્ટર

Answer:

Option (d)

12.

Stack works in which of the following manner?

સ્ટેક એ નીચે મુજબની કઈ પદ્ધતિથી કાર્ય કરે છે?

(a)

First In First Out

ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ

(b)

Last In First Out

લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ

(c)

First In Last Out

ફર્સ્ટ ઇન લાસ્ટ આઉટ

(d)

Last In Last Out

લાસ્ટ ઇન લાસ્ટ આઉટ

Answer:

Option (b)

13.

The register that holds the address for the stack is called a________.

એવું રજીસ્ટર કે જે સ્ટેકનું એડ્રેસ ધરાવતું હોય તેને _______કહે છે.

(a)

Address register

એડ્રેસ રજીસ્ટર

(b)

Serial pointer

સીરીઅલ પોઈન્ટર

(c)

Stack pointer

સ્ટેક પોઈન્ટર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

14.

Which of the stack organization is used in CPU?

સીપીયુમાં ક્યા સ્ટેક ઓર્ગેનાઈઝેશનનો ઉપયોગ થાય છે?

(a)

Memory and Register Stack

મેમરી અને રજીસ્ટર સ્ટેક

(b)

I/O device

I/O ડિવાઈસ

(c)

BUS

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

15.

Enters a data item on the stack is known as________.

સ્ટેકમાં જયારે કોઈ ડેટા આઈટમ ને ઉમેરવામાં આવે છે તો તે ઓપરેશન ________ કહે છે.

(a)

PUSH

(b)

POP

(c)

Insert

(d)

Delete

Answer:

Option (a)

16.

In PUSH operation of register stack, value of Stack Pointer is_________.

રજીસ્ટર સ્ટેકના PUSH ઓપરેશનમાં દરમ્યાન, સ્ટેક પોઇન્ટરની કિંમતમાં ________ થાય છે.

(a)

Incremented by 1

1 નો વધારો

(b)

Decremented by 1

1 નો ઘટાડો

(c)

Incremented by 2

2 નો વધારો

(d)

Decremented by 2

2 નો ઘટાડો

Answer:

Option (a)

17.

Remove data item from stack is known as________.

સ્ટેકમા જયારે કોઈ ડેટા આઈટમ ને રીમુવ કરવામા આવે છે તો તે ઓપરેશન ________ કહે છે.

(a)

PUSH

(b)

POP

(c)

Insert

(d)

Delete

Answer:

Option (b)

18.

In POP operation of register stack, value of Stack Pointer is_________.

રજીસ્ટર સ્ટેક ના POP ઓપરેશનમા દરમ્યાન, સ્ટેક પોઇન્ટરની કિંમતમાં________ થાય છે.

(a)

Incremented by 1

1 નો વધારો

(b)

Incremented by 2

2 નો વધારો

(c)

Decremented by 1

1 નો ઘટાડો

(d)

Decremented by 2

2 નો ઘટાડો

Answer:

Option (c)

19.

The full form of TOS is________.

TOS નું ફૂલફોર્મ ________ થાય.

(a)

Top of the stack

ટોપ ઓફ ધ સ્ટેક

(b)

Type of stack

ટાઈપ ઓફ સ્ટેક

(c)

Type of storage

ટાઈપ ઓફ સ્ટોરેજ

(d)

Temporary storage

ટેમ્પરરી સ્ટોરેજ

Answer:

Option (a)

20.

Which notation is known as reverse polish notation?

નીચેનામાંથી ક્યાં નોટેશનને રિવર્સ પોલીશ નોટેશન પણ કહેવાય છે?

(a)

Prefix

પ્રીફીક્ષ

(b)

Infix

ઇન્ફિક્ષ

(c)

Postfix

પોસ્ટફિક્ષ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

Showing 11 to 20 out of 73 Questions