Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Memory Organization

Showing 1 to 10 out of 44 Questions
1.

True or False: The memory stores binary instructions and data for the microprocessor.

સાચું કે ખોટું:  મેમરી એ માઈક્રોપ્રોસેસર માટે બાયનરી ઇન્સ્ટ્રકશન અને ડેટા ને સ્ટોર કરે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

2.

True or False: Memory can be classified in to two category primary memory & main memory.

સાચું કે ખોટું:  મેમરીને બે કેટેગરી જેવી કે પ્રાઈમરી અને મેઈન મેમરી માં ડિવાઈડ કરી શકાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

3.

What is the full form of RAM?

RAMનું ફૂલફોર્મ શું  છે?

(a)

Read Access Memory

રીડ એક્સેસ મેમરી

(b)

Random Access Memory

રેન્ડમ એક્સેસ મેમરી

(c)

Read Auto Memory

રીડ ઓટો મેમરી

(d)

None of the given options

 

 

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

 

 

Answer:

Option (b)

4.

What is the full form of ROM?

ROMનુ ફૂલફોર્મ શું છે?

(a)

Read Off Memory

રીડ ઓફ મેમરી

(b)

Read Odd Memory

રીડ ઓડ મેમરી

(c)

Read Only Memory

રીડ ઓન્લી મેમરી

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

5.

The memory is made up of registers, and each register has a group of flip- flops that store bits of information, these flip-flops are called ________.

મેમરી રજિસ્ટરની બનેલી હોય છે, અને દરેક રજિસ્ટરમાં ફ્લિપ-ફ્લોપ્સનું ગ્રુપ હોય છે જે ઇન્ફોર્મેશનના બીટ્સ સંગ્રહિત કરે છે, આ ફ્લિપ-ફ્લોપ્સને ________ કહેવામાં આવે છે.

(a)

Memory word

મેમરી કાર્ડ

(b)

Memory cell

મેમરી સેલ

(c)

Memory unit

મેમરી યુનિટ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

6.

The number of bits stored in a register is called _______.

રજિસ્ટરમાં સંગ્રહિત બીટ્સની સંખ્યા _______ કહેવાય છે.

(a)

Memory unit

મેમરી યુનિટ

(b)

Memory cell

મેમરી સેલ

(c)

Memory word

મેમરી વર્ડ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (c)

7.

True or False: ROM loses its content, when power is turned off.

સાચું કે ખોટું: જયારે પાવર બંધ કરી દેવામાં આવે છે ત્યારે ROM નો બધો ડેટા ડીલીટ થઇ જાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

8.

RAM is ________memory.

RAM એ _________ મેમરી છે.

(a)

Volatile

વોલેટાઈલ

(b)

Non volatile

નોન વોલેટાઈલ

(c)

Unreadable

અનરીડેબલ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

9.

Which of the following is type of RAM?

નીચેનામાંથી ક્યાં RAMના ટાઈપ છે?

(a)

SRAM

(b)

DIRAM

(c)

NPRAM

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

10.

What is the full form of PROM?

PROM નું ફુલફોર્મ શું છે?

(a)

Private Read Only Memory

પ્રાઇવેટ રીડ ઓન્લી મેમરી

(b)

Programmable Read Only Memory

પ્રોગ્રામેબલ રીડ ઓન્લી મેમરી

(c)

Progressive Read Only Memory

પ્રોગ્રેસીવ રીડ ઓન્લી મેમરી

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

Showing 1 to 10 out of 44 Questions