31. |
COCOMO was developed at _______________.
COCOMO એ _______________ જગ્યા પર ડેવલપ કરવામાં આવ્યું હતું.
|
||||||||
Answer:
Option (b) |
32. |
COCOMO model is used for?
COCOMO model નો ઉપયોગ ક્યાં થાય છે?
|
||||||||
Answer:
Option (c) |
33. |
Which type of development project can be consist of a mixture of experienced and inexperienced staff?
કયા પ્રકારનાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અનુભવી અને બિનઅનુભવી સ્ટાફ નું મિશ્રણ હોઈ શકે છે?
|
||||||||
Answer:
Option (b) |
34. |
Which development effort estimation formula is correct for semi-detached type software product?
semi-detached પ્રકારના સોફ્ટવેર પ્રોડક્ટ માટે નીચે માંથી કયું development effort estimation formula સાચું છે?
|
||||||||
Answer:
Option (a) |
35. |
In COCOMO terminology a project with software being developed is strongly coupled to complex hardware is known as ________________
COCOMO ટર્મિનોલોજી માં સોફ્ટવેર ડેવલપ કરવામાં આવતા પ્રોજેક્ટને સ્ટ્રોંગ હાર્ડવેર સાથે જોડવામાં આવે છે, જેને ________________ તરીકે ઓળખવામાં આવે છે
|
||||||||
Answer:
Option (c) |
36. |
Analytical estimation techniques derive the required results starting with basic assumptions regarding the project.
Analytical estimation ટેકનીક પ્રોજેક્ટને લગતી બેઝીક ધારણાઓથી સ્ટાર્ટ કરીને જરૂરી પરિણામો મેળવે છે.
|
||||
Answer:
Option (a) |
37. |
Which of the following is a project scheduling method that can be applied to software development?
નીચેનીમાંથી કઈ પ્રોજેકટ ની શેડ્યૂલીંગ કરવાની મેથડ છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ પર લાગુ થઈ શકે છે?
|
||||||||
Answer:
Option (d) |
38. |
WBS stands for___________
WBS એટલે ___________
|
||||||||
Answer:
Option (b) |
39. |
In software project planning, work breakdown structure must be ____________
સોફ્ટવેર પ્રોજેક્ટ પ્લાનિંગમાં, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ____________ હોવું જરૂરી છે
|
||||||||
Answer:
Option (b) |
40. |
CPM stands for____________
CPM એટલે ____________
|
||||||||
Answer:
Option (c) |