Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Project Management

Showing 1 to 10 out of 50 Questions
1.
What are the responsibilities of software project manager?
સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજરની જવાબદારીઓ શું હોઈ છે?
(a) Project planning
પ્રોજેક્ટ પ્લાનિંગ
(b) Project controlling
પ્રોજેક્ટ કંટ્રોલીંગ
(c) Project monitoring
પ્રોજેક્ટ મોનીટરીંગ
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

2.
You are working in a company as a project manager. What will you do to minimize the risk of software failure?
તમે પ્રોજેક્ટ મેનેજર તરીકે કંપનીમાં કામ કરી રહ્યા છો,સોફ્ટવેર ફેઈલ થવાના રીસ્ક ને ઘટાડવા તમે શું કરશો?
(a) Request a large budget
મોટા બજેટની વિનંતી કરશો
(b) You will increase the team size
તમે ટીમની સાઈઝ માં વધારો કરશો
(c) Track progress
પ્રોગ્રેસ ને ટ્રેક
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (c)

3.
Which tools are used for project planning, cost, effort estimation, project scheduling and resource planning?
પ્રોજેક્ટ પ્લાનિંગ, ખર્ચ, એફોર્ટ નો અંદાજ, પ્રોજેક્ટ શેડ્યૂલિંગ અને રિસોર્સ પ્લાનિંગ માટે કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે?
(a) Process modeling tools
પ્રોસેસ મોડેલિંગ ટુલ્સ
(b) Project management tools
પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટુલ્સ
(c) Diagram tools
ડાયાગ્રામ ટુલ્સ
(d) Documentation tools
ડોક્યુમેન્ટેશન ટુલ્સ
Answer:

Option (b)

4.
Which of the following is the task of project manager?
નીચેનામાંથી કયું પ્રોજેક્ટ મેનેજર નું કાર્ય છે?
(a) To help in assessment of status of ongoing project
ચાલુ પ્રોજેક્ટની સ્થિતિના assessment માં મદદ કરવા માટેનું
(b) To track potential risk
સંભવિત રીસ્ક ને ટ્રેક કરવા માટેનું
(c) Both A & B
A અને B બંને
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (c)

5.
Which of the following is not project management goal?
નીચેનામાંથી કયો પ્રોજેક્ટ મેનેજમેન્ટ નો goal નથી?
(a) Keeping overall costs within budget
ઓવરઓલ ખર્ચ બજેટમાં રાખવો
(b) Delivering the software to the customer at the agreed time
સમયે ગ્રાહકને સોફ્ટવેર પહોંચાડવું
(c) Maintaining a happy and well-functioning development team
ખુશ અને સારી રીતે કામ કરે એવી ડેવલપમેન્ટ ટીમ ને મેઈન્ટેઇન રાખવી
(d) Avoiding customer complaints
કસ્ટમર ની ફરિયાદોને અવોઇડ કરવી
Answer:

Option (d)

6.
Modularization is a technique to divide a software system into multiple discrete and independent modules.
મોડ્યુલાઇઝેશન એ સોફ્ટવેર સિસ્ટમને સ્વતંત્ર મોડ્યુલોમાં વહેંચવાની ટેકનીક છે.
(a) True
(b) False
Answer:

Option (a)

7.
Which metrics are derived by considering the size of the software that has been produced?
સોફ્ટવેર ની સાઈઝ ને ધ્યાનમાં રાખીને કયા મેટ્રિક્સ બનાવવામાં આવ્યા છે ?
(a) Size oriented
સાઈઝ ઓરીએન્ટેડ
(b) Function oriented
ફંકશન ઓરીએન્ટેડ
(c) Object oriented
ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ
(d) Use case oriented
યુસ કેસ ઓરીએન્ટેડ
Answer:

Option (a)

8.
The purpose of project metrics is_________
પ્રોજેક્ટ મેટ્રિક્સનો હેતુ _____ છે
(a) minimization of development schedule
ડેવલપમેન્ટ શેડ્યુલ ઘટાડે છે
(b) assessing project quality on ongoing basis
ચાલુ પ્રોજેક્ટ એ ક્વોલિટી ને નક્કી કરવી
(c) for strategic purposes
strategic હેતુ માટે
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

9.
In size oriented metrics, metrics are developed based on the ___________________
સાઈઝ ઓરીએન્ટેડ મેટ્રિક્સમાં, મેટ્રિક્સ ___________________ ના આધારે ડેવલપ થાય છે
(a) number of functions
ફંકશન ની સંખ્યા
(b) number of user inputs
યુઝર ઈનપુટ ની સંખ્યા
(c) number of lines of code
કોડ ની લાઈન ની સંખ્યા
(d) amount of memory usage
મેમરી વપરાશ ના amount ની સંખ્યા
Answer:

Option (c)

10.
Which of the following is an important factor that can affect the accuracy and efficacy of estimates?
નીચેનામાંથી કયું મહત્વનું ફેક્ટર છે જે estimate ની accuracy અને efficacy ને અસર કરી શકે છે?
(a) Project size
પ્રોજેક્ટ ની સાઈઝ
(b) Planning process
પ્લાનિંગ પ્રોસેસ
(c) Project complexity
પ્રોજેક્ટ કોમ્પ્લેક્ષિતિ
(d) Degree of structural uncertainty
સ્ટ્રકચરલ અનિશ્ચિતતા ની ડિગ્રી
Answer:

Option (a)

Showing 1 to 10 out of 50 Questions