Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Project Management

Showing 11 to 20 out of 50 Questions
11.
Which one is not a size measure for software product?
સોફ્ટવેર પ્રોડક્ટ માટે નીચે માંથી કયું સાઈઝ ને મેઝર કરતું નથી?
(a) LOC
(b) Halstead’s program length
(c) Function Count
(d) Cyclomatic complexity
Answer:

Option (d)

12.
Line of code(LOC) of the product comes under which type of measures?
લાઈન ઓફ કોડ (LOC) પ્રોડક્ટ કયા પ્રકારનાં મેઝર હેઠળ આવે છે?
(a) Indirect measures
ઇન ડાયરેક્ટ મેઝર
(b) Direct measures
ડાયરેક્ટ મેઝર
(c) Coding
કોડીંગ
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (b)

13.
Which may be estimated either in terms of KLOC (Kilo Line of Code) or by calculating number of function points in the software?
સોફ્ટવેર માં કોનું estimate KLOC (કિલો લાઈન ઓફ કોડ) ના આધારે અથવા તો ફંકશન પોઇન્ટની સંખ્યાની ગણતરી દ્વારા કરી શકાય છે?
(a) Time estimation
(b) Effort estimation
(c) Cost estimation
(d) Software size estimation
Answer:

Option (d)

14.
If a direct approach to software project sizing is taken, size can be measured in?
જો સોફ્ટવેર પ્રોજેક્ટ સાઈઝ માટે ડાયરેક્ટ એપ્રોચ લેવા માં આવે તો સાઈઝ ને કેમ માપી શકાય?
(a) LOC
(b) FP
(c) LOC and FP
LOC અને FP
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (a)

15.
Which line is ignored in LOC technique?
LOC ટેકનીક માં કઈ લાઇનને અવગણવામાં આવે છે?
(a) Comment line
કમેન્ટ લાઈન
(b) Function line
ફંકશન લાઈન
(c) Code line
કોડ લાઈન
(d) None of above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (a)

16.
Which of the following is not an information domain required for determining function point in FP?
નીચેનામાંથી કયો વિકલ્પ FP માં ફંકશન પોઇન્ટ નક્કી કરવા માટે જરૂરી ઇન્ફોર્મેશન ડોમેઈન નથી?
(a) Number of user input
(b) Number of user inquiries
(c) Number of external interfaces
(d) Number of errors
Answer:

Option (d)

17.
Function points in software engineering was first proposed by______________
સોફ્ટવેર એન્જીનીયરીંગ માં ફંક્શન પોઇન્ટ્સ ______________ દ્વારા આપવામાં આવ્યુ હતું
(a) Booch
(b) Boehm
(c) Albrecht
(d) Jacobson
Answer:

Option (c)

18.
How many information domain values are used for function point computation?
ફંક્શન પોઇન્ટ ની ગણતરી માટે કેટલી ઇન્ફોર્મેશન ડોમેઈન વેલ્યુ વપરાય છે?
(a) three
(b) four
(c) five
(d) six
Answer:

Option (c)

19.
Function points can be calculated by?
ફંકશન પોઇન્ટ્સ ની કોના દ્વારા ગણતરી કરી શકાય છે?
(a) UFP * CAF
(b) UFP * FAC
(c) UFP * Cost
(d) UFP * Productivity
Answer:

Option (a)

20.
Which of the following metric does not depend on the programming language used?
નીચેનામાંથી કયા મેટ્રિક ની અંદર પ્રોગ્રામિંગ લેન્ગવેજ કઈ ઉપયોગમાં લેવામાં આવે છે તેનો કોઈ અર્થ નથી
(a) Line of code
(b) Function count
(c) Member of token
(d) All of above
ઉપર આપેલ તમામ
Answer:

Option (b)

Showing 11 to 20 out of 50 Questions