31. |
Behavioral testing is known as ______
Behavioral testing ______ તરીકે ઓળખાય છે
|
||||||||
Answer:
Option (b) |
32. |
White Box techniques are also classified as:
White Box techniques ને બીજુ શું કહેવામાં આવે છે
|
||||||||
Answer:
Option (b) |
33. |
Which of the following is white box technique?
white box technique નીચે ના માંથી કઈ છે?
|
||||||||
Answer:
Option (d) |
34. |
In which testing method code has been checked?
કઈ ટેસ્ટીંગ મેથડ માં કોડ ને ચેક કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |
35. |
White box testing can be started_________
White box testing મેથડ ______ થી ચાલુ કરી શકાય છે
|
||||||||
Answer:
Option (c) |
36. |
Basis path testing technique is falls under_________
Basis path ટેસ્ટીંગ ટેકનીક ________ ટેસ્ટીંગ માં આવે છે
|
||||||||
Answer:
Option (b) |
37. |
A test case design technique that makes use of knowledge of the internal program logic?
ઇન્ટરનલ પ્રોગ્રામ લોજીક ના નોલેજ નો ઉપયોગ કરતી એક ટેસ્ટીંગ કેસ ડિઝાઇન ટેકનીક કઈ છે?
|
||||||||
Answer:
Option (b) |
38. |
Which of the following is not a white box testing method?
નીચેના માંથી કઈ white box testing ની મેથડ નથી?
|
||||||||
Answer:
Option (b) |
39. |
A set of inputs, execution preconditions and expected outcomes is known as a________.
ઇનપુટ્સ ના સેટ, execution precondition અને expected outcome એ__________ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (b) |
40. |
A tester is executing a test to evaluate and it complies with the user requirement for a certain field be populated by using a drop down box containing a list of values, at that time tester is performing __________ .
એક ટેસ્ટર જે વેલ્યુ evaluate કરવા માટે એક ટેસ્ટ કરે છે અને તે વેલ્યુ નું લીસ્ટ હોય તેવા ડ્રોપડાઉન બોકસ નો ઉપયોગ કરી ને ચોક્કસ ફિલ્ડ માટે ના યુઝર ની requirement સાથે કમ્પાઈલ કરે છે, તે ટાઇમ એ ટેસ્ટર એ _____________ ટેકનીક નો ઉપયોગ કરે છે
|
||||||||
Answer:
Option (b) |