Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Coding and testing

Showing 1 to 10 out of 45 Questions
1.
What is the purpose of standard style of coding?
કોડિંગ ની સ્ટાન્ડર્ડ સ્ટાઇલ નો purpose શું છે?
(a) Uniform look of the codes
કોડ નો સરખો દેખાવ
(b) Easy to code understanding
કોડ સમજવા માટે સરળ
(c) Encourages good programming practices
પ્રોગ્રામીંગ ની સારી પ્રેકટીસ ને પ્રોત્સાહન આપે છે
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (d)

2.
How many types of code review techniques are there?
કોડ રીવ્યુ ટેકનીક નાં કેટલા પ્રકાર છે?
(a) Four
ચાર
(b) One
એક
(c) Five
પાંચ
(d) Two
બે
Answer:

Option (d)

3.
Code walk through technique is carried out when __________.
Code walk through ટેકનીક કરવામાં આવે છે જયારે ________
(a) system is fully developed
સિસ્ટમ સંપૂર્ણપણે ડેવલપ હોઈ છે
(b) all requirement is clear
બધી requirement સમજાયેલી હોઈ
(c) specification is clear
specification સમજાયેલું હોઈ ત્યારે
(d) module has been coded, successfully compiled and all syntax errors eliminated
મોડ્યુલ કે જેમાં કોડીંગ કરવામાં આવ્યું છે, તે સફળતાપૂર્વક કમ્પાઇલ કર્યું હોઈ અને બધી syntax એરર દૂર થઈ ગય હોઈ
Answer:

Option (d)

4.
The main objective of the code walk through is to find the logical and algorithmic error in the code.
code walk through કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોડમાં logical અને algorithmic ભૂલો ને શોધવી.
(a) True
(b) False
Answer:

Option (a)

5.
Code walk through technique mainly focus on how to fix errors.
Code walk through ટેકનીક મુખ્યત્વે ભૂલોને કેવી રીતે સરખી કરવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
(a) True
(b) False
Answer:

Option (b)

6.
The aim of code inspection is to discover common types of errors caused due to _____________
code inspection ઉદ્દેશ _____________ ને કારણે થતી સામાન્ય પ્રકારની ભૂલોને શોધવાનો છે.
(a) proper programming
(b) improper programming
(c) lack of information
information નો અભાવ
(d) None of above
ઉપર આપેલા માંથી એક પણ નહિ
Answer:

Option (b)

7.
Which type of error is checked during code inspection method?
code inspection મેથડ દરમિયાન કેવા પ્રકારની ભૂલની તપાસ કરવામાં આવે છે?
(a) No terminating loops
(b) Incompatible assignments
(c) Use of uninitialized variables
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (d)

8.
Documentation which focuses on the information that is used to determine the software code is known as________________
ડોક્યુમેન્ટેશન કે જે માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને જેનો ઉપયોગ સોફ્ટવેર કોડ નક્કી કરવા માટે થાય છે તે ____________તરીકે ઓળખાય છે
(a) external documentation
(b) internal documentation
(c) code documentation
(d) design documentation
Answer:

Option (b)

9.
Documentation which focuses on general description of the software code and is not concerned with its detail is known as __________
ડોક્યુમેન્ટેશન કે જે સોફ્ટવેર કોડના સામાન્ય વર્ણન પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની ડીટેઇલ સાથે રીલેટેડ નથી તે __________ તરીકે ઓળખાય છે
(a) design documentation
(b) test documentation
(c) internal documentation
(d) external documentation
Answer:

Option (d)

10.
Error is a mistake committed by the ____________ team.
Error એ ____________ ટીમે કરેલી ભૂલ છે.
(a) tester
(b) developer
(c) designer
(d) analyst
Answer:

Option (b)

Showing 1 to 10 out of 45 Questions