Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Coding and testing

Showing 11 to 20 out of 45 Questions
11.
Error is also called ___________
Error ને ___________ પણ કહેવામાં આવે છે
(a) fault
ફોલ્ટ
(b) bug
બગ
(c) defect
ડિફેક્ટ
(d) All of above
ઉપર આપેલા તમામ
Answer:

Option (d)

12.
Statement and branch coverage metrics are part of_________
Statement અને branch coverage મેટ્રિક્સ એ _____ નો ભાગ છે
(a) analysis model
એનાલીસીસ મોડેલ
(b) testing
ટેસ્ટીંગ
(c) design model
ડીઝાઇન મોડેલ
(d) source code
source કોડ
Answer:

Option (b)

13.
Which of the following term describes testing?
નીચેનામાંથી કયો શબ્દ ટેસ્ટીંગ નું વર્ણન કરે છે?
(a) Finding broken code
(b) Evaluating deliverable to find errors
(c) A stage of all projects
(d) None of above
ઉપર આપેલા માંથી એક પણ નહિ
Answer:

Option (b)

14.
What is Verification?
વેરીફીકેશન શું છે?
(a) It refers to the set of activities that ensure that software correctly implements a specific function
તે એવી એક્ટીવીટી ના સેટ ને રીફર કરે છે કે જે ખાતરી કરે છે કે સોફ્ટવેર સ્પેસીફીક ફંકશન ને યોગ્ય રીતે લાગુ કરે છે
(b) It gives answer to the question - Are we building the product right?
તે આ પ્રશ્ન નો જવાબ આપે છે - શું આપણે પ્રોડક્ટ બરાબર બનાવી રહ્યા છીએ?
(c) It requires execution of software
તેમાં સોફ્ટવેર નું execution જરૂરી છે
(d) Both A & B
A અને B બંને
Answer:

Option (d)

15.
In software testing, how the error, fault and failure are related to each other?
સોફ્ટવેર ટેસ્ટીંગ માં error, fault અને failure એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?
(a) Error leads to failure but fault is not related to error and failure
Error એ failure તરફ લઇ જાય છે પરંતુ fault એ error અને failure સાથે રીલેટેડ નથી
(b) Fault leads to failure but error is not related to fault and failure
Fault એ failure તરફ લઇ જાય છે પરંતુ error એ fault અને failure સાથે રીલેટેડ નથી
(c) Error leads to fault and fault leads to failure
Error એ fault તરફ લઇ જાય છે અને fault એ failure તરફ લઇ જાય છે
(d) Fault leads to error and error leads to failure
Fault એ error તરફ લઇ જાય છે અને error એ failure તરફ લઇ જાય છે
Answer:

Option (c)

16.
The approach to software testing is to design test cases to_________
સોફ્ટવેર ટેસ્ટીંગ નો એપ્રોચ એ_______ માટે ટેસ્ટ કેઈસ ને ડિઝાઇન કરવાનો છે
(a) break the software
સોફ્ટવેર ને બ્રેક કરવા
(b) understand the software
સોફ્ટવેર ને સમજવા
(c) analyze the design of sub processes in the software
સોફ્ટવેર માં sub processes ની ડીઝાઇન નું એનાલીસીસ
(d) analyze the output of the software
સોફ્ટવેર માં આઉટપુટ નું એનાલીસીસ
Answer:

Option (a)

17.
Verification is a ________ process of verifying documents, design, code and program.
વેરીફીકેશન એ ડોક્યુમેન્ટ, ડિઝાઇન, કોડ અને પ્રોગ્રામ ને વેરીફાઈ કરવાની ________ પ્રોસેસ છે
(a) static
(b) dynamic
(c) consecutive
(d) none of above
ઉપર આપેલા માંથી એક પણ નહિ
Answer:

Option (a)

18.
Validation is a _________ mechanism of validating and testing the actual product.
વેલિડેશન એ એક્ચ્યુલ પ્રોડક્ટ ને વેલીડેટીંગ અને ટેસ્ટીંગ કરવાની _________ પદ્ધતિ છે.
(a) static
(b) dynamic
(c) consecutive
(d) none of above
ઉપર આપેલા માંથી એક પણ નહિ
Answer:

Option (b)

19.
The two questions 'Are we building the right product?' & 'Are we building the product right?' correspond to?
બે પ્રશ્નો 'શું આપણે યોગ્ય પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ?' અને 'શું આપણે પ્રોડક્ટ બરાબર બનાવી રહ્યા છીએ?' એ નીચે આપેલા વિકલ્પ માંથી કોને અનુરૂપ છે?
(a) Verification only
ફક્ત વેરીફીકેશન
(b) Validation only
ફક્ત વેલિડેશન
(c) Validation and Verification respectively
વેલિડેશન અને વેરીફીકેશન
(d) Verification and Validation respectively
વેરીફીકેશન અને વેલિડેશન
Answer:

Option (c)

20.
Verification and Validation uses __________.
વેરીફીકેશન અને વેલીડેશન__________ નો ઉપયોગ કરે છે.
(a) Internal and External resources respectively.
Internal અને External resource
(b) internal resources only.
ફક્ત internal resources.
(c) External resources only.
ફક્ત External resources
(d) External and Internal resources respectively.
External અને Internal resources
Answer:

Option (a)

Showing 11 to 20 out of 45 Questions