31. |
_________________ provides a graphical view of the hardwares that are installed on the computer. (_________________ કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરેલા હાર્ડવેરનો ગ્રાફિકલ દૃશ્ય (વ્યુ) પ્રોવાઈડ કરે છે.)
|
||||||||
Answer:
Option (a) |
32. |
Device Manager can be used to update the drivers for hardware devices, modify hardware settings and troubleshoot problems. (ડિવાઇસ મેનેજરનો ઉપયોગ હાર્ડવેર ડીવાઈસિસ માટેના ડ્રાઇવર્સને અપડેટ કરવા, હાર્ડવેર સેટિંગ્સને મોડીફાય કરવા અને પ્રોબ્લેમ્સને ટ્રબલશુટ કરવા માટે કરી શકાય છે.)
|
||||
Answer:
Option (a) |
33. |
Device manager does not provide the information that how the hardware interacts with computer’s programs. (હાર્ડવેર કમ્પ્યુટરના પ્રોગ્રામ્સ સાથે કેવી રીતે સંપર્ક (ઇન્ટરેક્ટ) કરે છે તે ઇન્ફોર્મેશન ડિવાઈસ મેનેજર પ્રોવાઈડ કરતુ નથી.)
|
||||
Answer:
Option (b) |
34. |
In Norton Diagnostics, _________________ frees up storage space by removing unnecessary and duplicate files. (નોર્ટન ડાયગ્નોસ્ટિક્સમાં, _________________ બિનજરૂરી અને ડુપ્લિકેટ ફાઇલોને દૂર કરીને સ્ટોરેજ સ્પેસને ફ્રિ કરે છે.)
|
||||||||
Answer:
Option (b) |
35. |
In Norton Diagnostics, __________________________ is used to provide detailed system analysis. (નોર્ટન ડાયગ્નોસ્ટિક્સમાં, __________________________ નો ઉપયોગ વિગતવાર સિસ્ટમ એનાલીસિસ પ્રોવાઈડ કરવા માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (c) |
36. |
In Norton Diagnostics, __________________________ is used for diagnoses and repair disk drives. (નોર્ટન ડાયગ્નોસ્ટિક્સમાં, __________________________ નો ઉપયોગ ડિસ્ક ડ્રાઇવ્સના નિદાન (ડાયગ્નોસિસ) અને રીપેર માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (a) |
37. |
In Norton Diagnostics, __________________________ runs in the background. (નોર્ટન ડાયગ્નોસ્ટિક્સમાં, બેકગ્રાઉન્ડમાં __________________________ રન થાય છે.)
|
||||||||
Answer:
Option (b) |
38. |
When problems are detected in the computer, ___________________ launches the needed utilities to solve that problems. (જ્યારે કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ્સ ડીટેક્ટ થાય છે, ત્યારે ___________________ તે પ્રોબ્લેમ્સ હલ (સોલ્વ) કરવા માટે જરૂરી ઉપયોગિતાઓ (યુટીલીટીઝ) શરૂ (લોન્ચ) કરે છે.)
|
||||||||
Answer:
Option (b) |
39. |
__________________ is used for restart and repair the system, when operating system will not load. (ઓપરેટિંગ સિસ્ટમ લોડ થશે નહીં ત્યારે __________________ નો ઉપયોગ સિસ્ટમને રી-સ્ટાર્ટ અને રીપેર કરવા માટે થાય છે.)
|
||||||||
Answer:
Option (b) |
40. |
______________ includes DOS version of Norton Utilities so to restart the system in DOS, analyze the problem and fix it. (સિસ્ટમ્સને DOS માં રી-સ્ટાર્ટ કરવા, પ્રોબ્લેમને એનાલાઇઝ કરવા અને તેને ફિક્સ કરવા માટે નોર્ટન યુટિલિટીઝના DOS વર્ઝન ______________ સમાવે છે.)
|
||||||||
Answer:
Option (b) |