Java Programming (3350703) MCQs

MCQs of Introduction to Java

Showing 1 to 10 out of 30 Questions
1.

Java Programming was designed by _________________. 

Java પ્રોગ્રમીંગ કોના દ્વારા બનાવવામાં આવે છે?

(a)

Sun Microsystems

 

સન માઈક્રોસિસ્ટમ

 
(b)

Microsoft

 

માઈક્રોસોફ્ટ

 
(c)

IBM

 
(d)

Apple

 
Answer:

Option (a)

2.

Which of the following personality is called as father of Java Programming language? 

નીચે આપેલ વ્યક્તિ માંથી કોને Java પ્રોગ્રામીંગ લેંગ્વેજ ના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

(a)

Larry Page

લેરી પેજ

(b)

Bjarne Stroustrup

 

બજારને  સ્ટ્રોસ્ટ્રપ

 
(c)

James Gosling

જેમ્સ ગોસ્લીન

(d)

M. P Java

 
Answer:

Option (c)

3.

which kind of language java is?

 

Java કઈ પ્રકાર ની લેંગ્વેજ છે?

 
(a)

Event Driven

ઇવેન્ટ ડ્રીવન

(b)

Procedural

પ્રોસીઝરલ

(c)

A & B both 

A અને B બંને

(d)

Object Oriented

ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ

Answer:

Option (d)

4.

What is fulform of JVM?

 

JVM નું પુરુનામ શું છે?

 
(a)

Java Vector Mechanism

 

Java વેક્ટર મિકેનિઝમ

 
(b)

Java Virtual Mechanism

 

Java વર્ચ્યુઅલ મિકેનિઝમ

 
(c)

Java Virtual Machine

 

Java વર્ચ્યુઅલ મશીન

 
(d)

Java versatile Machine

 

Java વર્શાટાઈલ મશીન

 
Answer:

Option (c)

5.

What is fulform of JDK? 

 

JDK નું પુરુનામ શું છે?

 
(a)

Java Database Kit

 

Java ડેટાબેઝ કીટ

 
(b)

Java Development Kit

 

Java ડેવલોપમેન્ટ કીટ

 
(c)

Java Distributed Kit

 

Java ડીસ્ટ્રીબ્યુટેડ કીટ

 
(d)

Java Debugger Kit

 

Java ડીબગર કીટ

 
Answer:

Option (b)

6.

JRE stands for _______. 

 

JRE નું પુરુનામ શું છે?

 
(a)

Java Runtime Equipment

 

Java રનટાઈમ ઇક્વીપમેન્ટ

 
(b)

Java Required Environment

 

Java રીક્વાયર્ડ એન્વાયર્નમેન્ટ

 
(c)

Java Runtime Environment

 

Java રનટાઈમ એન્વાયર્નમેન્ટ

 
(d)

Java Runtime Envelope

 

Java રનટાઈમ એન્વેલોપ

 
Answer:

Option (c)

7.

jar stands for ______. 

 

jar નું પુરુનામ શું છે?

 
(a)

Java Archive Runner

 

Java આર્કાઇવ રનર

 
(b)

Java Archive

 

Java આર્કાઇવ

 
(c)

Java Application Runner

 

Java એપ્લીકેશન રનર

 
(d)

Java Applet Runner

 

Java એપ્લેટ રનર

 
Answer:

Option (b)

8.

Which of following statement is true about java? 

Java માટે નીચે આપેલ કયું વિધાન સાચું છે?

(a)

Code dependent programming language 

કોડ ડિપેન્ડન્ટ પ્રોગ્રમીંગ લેંગ્વેજ છે.

(b)

Platform dependent programming language 

પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ પ્રોગ્રામીંગ લેંગ્વેજ

(c)

Platform independent programming language 

પ્લેટફોર્મ ઇનડેપેન્ડન્ટ પ્રોગ્રામીંગ લેંગ્વેજ

(d)

Both Platform dependent and Platform independent programming language

પ્લેટફોર્મ ડિપેન્ડન્ટ અને પ્લેટફોર્મ ઇનડેપેન્ડન્ટ પ્રોગ્રામીંગ લેંગ્વેજ બંને

Answer:

Option (c)

9.

Which component is responsible to run java program? 

 

Java પ્રોગ્રામ ને રન કરવા માટે કયો કમ્પોનન્ટ જવાબદાર છે?

 
(a)

JRE

 
(b)

JVM

 
(c)

JDK

 
(d)

JIT

Answer:

Option (a)

10.

Which component is responsible for converting bytecode into machine specific code?

 

Bytecode ને મશીન સ્પેસીફિક કોડ માં કન્વર્ટ કરવા માટે કયો કમ્પોનન્ટ જવાબદાર છે?

 
(a)

JRE

(b)

JVM

 
(c)

JDK

 
(d)

JIT

 
Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions