Java Programming (3350703) MCQs

MCQs of Inheritance, Packages & Interfaces

Showing 41 to 50 out of 54 Questions
41.

Which of the following access specifier can be used for an interface?

(ઇન્ટરફેસ માટે નીચે આપેલમાંથી ક્યા એક્સેસ સ્પેસીફાયર નો ઉપયોગ કરી શકાય છે?)

(a)

protected

(b)

public

(c)

private

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (b)

42.

Which of the following keyword is required for class to used previously defined interface?

(ડીફાઈન કરેલ ઇન્ટરફેસનો ક્લાસ દ્વારા ઉપયોગ કરવા માટે નીચે આપેલમાંથી કયો કીવર્ડ જરૂરી છે?)

(a)

extends

(b)

implements

(c)

implement

(d)

extend

Answer:

Option (b)

43.

A java interface can contain___________.

(Java ઇન્ટરફેસમાં __________ હોય શકે.)

(a)

public Abstract methods

(public એબ્સટ્રેકટ મેથડ)

(b)

Abstract and non-abstract methods both

(એબ્સટ્રેકટ અને નોન-એબ્સટ્રેકટ બંને મેથડ)

(c)

public static final Variables only

(ફક્ત public static final વેરીએબલ)

(d)

public static final Variables and abstract methods both

(public static final વેરીએબલ અને એબ્સટ્રેકટ મેથડ બંને)

Answer:

Option (d)

44.

If class C wants to implements interfaces A and B, then which of the following is correct syntax?

(ક્લાસ C માં ઇન્ટરફેસ A અને B ને ઈમ્પ્લીમેન્ટ કરવા માટે નીચે આપેલમાંથી કઈ સિન્ટેક્ષ સાચી છે?)

(a)

class  C  implements  A,B

(b)

class C implement A,B

(c)

class C implements A, implements B

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

45.

Which of the following is correct about interface?

(ઇન્ટરફેસ માટે નીચે આપેલમાંથી કયું વિધાન સાચું છે?)

(a)

Object of an interface cannot be created.

(ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ ન બનાવી શકાય.)

(b)

An interface can extend another interface.

(એક ઇન્ટરફેસ બીજા ઇન્ટરફેસને એક્સટેન્ડ કરી શકે છે.)

(c)

Interface is used to achieve multiple inheritance in java.

(Javaમા ઇન્ટરફેસનો ઉપયોગ મલ્ટીપલ ઇન્હેરીટન્સ મેળવવા થાય છે.)

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (d)

46.

Which of the following is incorrect statement about interface?

(ઇન્ટરફેસ માટે નીચે આપેલમાંથી કયું વિધાન સાચું નથી?)

(a)

Interface can have only abstract methods.

(ઇન્ટરફેસમા ફક્ત એબ્સટ્રેકટ મેથડ જ હોય શકે.)

(b)

It can be instantiated, means we can create an object of an interface.

(ઇન્ટરફેસને ઇન્સ્ટન્ટીએટ કરી શકાય એટલે કે તેનો ઓબ્જેક્ટ બનાવી શકાય.)

(c)

It is used to achieve abstraction and multiple inheritance in Java.

(તેનો ઉપયોગ Javaમા એબ્સટ્રેક્શન અને મલ્ટીપલ ઇન્હેરીટન્સ મેળવવા થાય છે.)

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (b)

47.

If interface have 3 abstract methods then which of the following statement is correct?

(જો ઇન્ટરફેસમાં 3 એબ્સ્ટ્રેકટ મેથડ હોય તો નીચે આપેલમાંથી કયું વિધાન સાચું છે?)

(a)

The class must implement all the three methods.

(ક્લાસમા ત્રણેય મેથડ ઈમ્પલીમેન્ટ થવી જ જોઈએ.)

(b)

A class can implement few methods which is required for the class.

(ક્લાસમા જરૂરી હોય એટલી જ મેથડ ઈમ્પલીમેન્ટ કરી શકાય.)

(c)

None of method require to implement in class.

(ક્લાસમા એક પણ મેથડ ઈમ્પલીમેન્ટ કરવી જરૂરી નથી.)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

48.

State true or false: Interface is used to implement multiple inheritance in java.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: ઇન્ટરફેસ નો ઉપયોગ મલ્ટીપલ ઇન્હેરીટન્સ ને ઈમ્પ્લીમેન્ટ કરવા માટે થાય છે?)

(a)

True

(b)

False

Answer:

Option (a)

49.

Which of following statement is correct about abstract class?

(એબ્સ્ટ્રેકટ ક્લાસ માટે નીચે આપેલમાંથી કયું વિધાન સાચું છે?)

(a)

Abstract class can have only abstract methods.

(એબ્સટ્રેકટ ક્લાસમા ફક્ત એબ્સટ્રેકટ મેથડ જ હોય શકે.)

(b)

Abstract class can have only non-abstract methods.

(એબ્સટ્રેકટ ક્લાસમા ફક્ત નોન-એબ્સટ્રેકટ મેથડ જ હોય શકે.)

(c)

Abstract class can have both abstract and non-abstract methods.

(એબ્સટ્રેકટ ક્લાસમા એબ્સટ્રેકટ અને નોન-એબ્સટ્રેકટ બંને મેથડ હોય શકે.)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

50.

The functionality of multiple inheritance can be implemented in Java by, 

1) Extending one class and implementing multiple interfaces

2) Extending multiple classes and interfaces

3) Extending multiple classes and one interface

4) Implementing multiple interfaces

Javaમાં મલ્ટીપલ ઇન્હેરીટન્સની ફંકશનાલીટી ઈમ્પ્લીમેન્ટ કરવા,

1) એક ક્લાસને એક્સટેન્ડ કરી અને મલ્ટીપલ ઇન્ટરફેસને ઈમ્પ્લીમેન્ટ કરી

2) મલ્ટીપલ ક્લાસ અને ઇન્ટરફેસને એક્સ્ટેન્ડ કરી

3) મલ્ટીપલ ક્લાસ અને એક ઇન્ટરફેસને એક્સ્ટેન્ડ કરી

4) મલ્ટીપલ ઇન્ટરફેસને ઈમ્પ્લીમેન્ટ કરી 

(a)

2 & 3

(2 અને 3)

(b)

1, 2 & 3

(1, 2 અને 3)

(c)

1 & 4

(1 અને 4)

(d)

Only  4

(ફક્ત 4)

Answer:

Option (c)

Showing 41 to 50 out of 54 Questions