Java Programming (3350703) MCQs

MCQs of Inheritance, Packages & Interfaces

Showing 11 to 20 out of 54 Questions
11.

Which of following statements is/are false?

(નીચે આપેલમાંથી કયું વિધાન ખોટું છે?)

(a)

final method can be inherited

(ફાઈનલ મેથડને ઇન્હેરીટ કરી શકાય)

(b)

final class cannot be inherited

(ફાઇનલ ક્લાસને ઇન્હેરીટ ન કરી શકાય)

(c)

value of final variable of a class cannot be changed

(ક્લાસના ફાઇનલ વેરીએબલની વેલ્યુ ચેન્જ ન થઈ શકે)

(d)

final method can be overridden

(ફાઇનલ મેથડને ઓવરરાઈડ કરી શકાય)

Answer:

Option (d)

12.

To prevent class to be inherit, class should be declared as __________.

(ક્લાસને ઇન્હેરીટ થતો અટકાવવા માટે ક્લાસને _________ તરીકે ડીકલેર કરવામાં આવે છે.)

(a)

final

(ફાઇનલ)

(b)

abstract

(એબ્સટ્રેકટ)

(c)

final and abstract both

(ફાઇનલ અને એબ્સટ્રેકટ બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

13.

Java inheritance is used ____________.

(Javaમા ઇન્હેરીટન્સ નો ઉપયોગ ___________ માટે થાય છે.)

(a)

to achieve runtime polymorphism

(રનટાઈમ પોલીમોર્ફીઝમ મેળવવા)

(b)

to achieve compiletime polymorphism

(કમ્પાઈલટાઈમ પોલીમોર્ફીઝમ મેળવવા)

(c)

to achieve runtime and compiletime polymorphism

(રનટાઈમ અને કમ્પાઈલટાઈમ પોલીમોર્ફીઝમ મેળવવા)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (a)

14.

Which of the following is a process of defining a method in a subclass having same name & type signature as a method in its superclass?

(નીચે આપેલમાંથી કઈ પ્રોસેસમા સબ-ક્લાસમા રહેલ મેથડનું નામ અને ટાઈપ સિગ્નેચર એ તેના સુપર-ક્લાસમા રહેલ મેથડ જેવા જ હોય છે?)

(a)

Method Overloading

(મેથડ ઓવરલોડીંગ)

(b)

Method Hiding

(મેથડ હાઈડીંગ)

(c)

Method Overriding

(મેથડ ઓવરરાઈડીંગ)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

15.

Which of the following keyword is used to prevent method overriding?

(મેથડ ઓવરરાઈડીંગ થતું અટકાવવા માટે કયો કીવર્ડ ઉપયોગી છે?)

(a)

constant

(કોન્સ્ટન્ટ)

(b)

final

(ફાઇનલ)

(c)

super

(સુપર)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

16.

Method Overriding is also known as __________.

(મેથડ ઓવરરાઈડીંગને _________ તરીકે પણ ઓળખવામાં આવે છે.)

(a)

Compile Time Polymorphism

(કમ્પાઈલટાઈમ પોલીમોર્ફીઝમ)

(b)

Run Time Polymorphism

(રનટાઈમ પોલીમોર્ફીઝમ)

(c)

Compile Time and Run Time Polymorphism both

(કમ્પાઈલટાઈમ અને રનટાઈમ પોલીમોર્ફીઝમ બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

17.

State true or false: In method overriding, two methods in parent and child class with same number of parameter but differ in datatype is not allowed.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: મેથડ ઓવરરાઈડીંગમા, પેરન્ટ અને ચાઇલ્ડ ક્લાસમા રહેલ બે મેથડમા સમાન પેરામીટરની સંખ્યા હોય પરંતુ ડેટાટાઈપ અલગ-અલગ હોઈ શકે નહિ.)

(a)

True

(b)

False

Answer:

Option (a)

18.

Which of following keyword is used to invoke parent class default constructor?

(પેરન્ટ ક્લાસના ડીફોલ્ટ કન્શટ્રક્ટરને ઇન્વોક કરવા માટે નીચે આપેલ કીવર્ડ માંથી કોનો ઉપયોગ થાય છે?)

(a)

this

(ધીસ)

(b)

final

(ફાઇનલ)

(c)

super

(સુપર)

(d)

static

(સ્ટેટિક)

Answer:

Option (c)

19.

State true or false: super keyword is used to refer immediate parent class object.

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: super કીવર્ડનો ઉપયોગ ઈમીડીએટ પેરન્ટ ક્લાસના ઓબ્જેક્ટને રીફર કરવા માટે થાય છે.)

(a)

True

(b)

false

Answer:

Option (a)

20.

Which of the following is correct for super keyword?

(super કીવર્ડ માટે નીચે આપેલમાંથી કયો વિકલ્પ સાચો છે?) 

(a)

It is used to invoke parent class varible.

(તેનો ઉપયોગ પેરન્ટ ક્લાસના વેરીએબલને ઇન્વોક કરવા માટે થાય છે.)

(b)

It is used to invoke parent class method.

(તેનો ઉપયોગ પેરન્ટ ક્લાસની મેથડ ઇન્વોક કરવા માટે થાય છે.)

(c)

It is used to invoke parent class constructor.

(તેનો ઉપયોગ પેરન્ટ ક્લાસના કન્શટ્રક્ટરને ઇન્વોક કરવા માટે થાય છે.)

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (d)

Showing 11 to 20 out of 54 Questions