Java Programming (3350703) MCQs

MCQs of File Handling

Showing 11 to 20 out of 23 Questions
11.

Whether following code create file xyz.txt or not?

import java.io.*;
class demoFile 
{
   public static void main(String args[]) 
   {
      try
      {
         File f = new File("C:/java/xyz.txt");
      }
      catch(Exception e)
      {
      }
      catch(IOException e)
      {
      }
   }  
}

નીચે આપેલ કોડ xyz.txt ફાઈલ ક્રિએટ કરશે કે નહિ?

import java.io.*;
class demoFile 
{
   public static void main(String args[]) 
   {
      try
      {
         File f = new File("C:/java/xyz.txt");
      }
      catch(Exception e)
      {
      }
      catch(IOException e)
      {
      }
   }  
}
(a)

True

(b)

False

(c)

Compailation Error

કમ્પાઈલેશન એરર

(d)

Runtime Error

રનટાઈમ એરર

Answer:

Option (c)

12.

Which of the following classes define in java.io and used for file handling are abstract?

i) Reader

ii) FileWriter

iii) InputStream

iv) FileInputStream

v) PrintStream

નીચે આપેલમાંથી ક્યા ક્લાસ java.io માં ડિફાઇન થયેલ છે અને જેનો ઉપયોગ ફાઈલ હેન્ડલીંગ માટે કરવામાં આવે છે કે જે એબ્સટ્રેક્ટ છે?

i) Reader

ii) FileWriter

iii) InputStream

iv) FileInputStream

v) PrintStream

(a)

i, iv & v

(i, iv અને v)

(b)

Only i

(ફક્ત i)

(c)

i & iii both

(i અને iii બંને)

(d)

ii, iii & v

(ii, iii અને v)

Answer:

Option (c)

13.

Which of the following class is used for input and output operation when working with bytes?

(જયારે bytes સાથે વર્ક કરતા હોય ત્યારે નીચે આપેલમાંથી ક્યા ક્લાસનો ઉપયોગ ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન માટે થાય છે?)

(a)

InputStream

(b)

Writer

(c)

Reader

(d)

All of given

(આપેલ બધા)

Answer:

Option (a)

14.

Which of the following class is used for input and output operation when working with characters?

(જયારે કેરેક્ટર સાથે વર્ક કરતા હોય ત્યારે નીચે આપેલમાંથી ક્યા ક્લાસનો ઉપયોગ ઇનપુટ અને આઉટપુટ ઓપરેશન માટે થાય છે?)

(a)

InputStream

(b)

OutputStream

(c)

Writer

(d)

All of given

(આપેલ બધા)

Answer:

Option (c)

15.

Which of the following class is used to read characters from a file?

(નીચે આપેલમાંથી ક્યા ક્લાસનો ઉપયોગ ફાઈલમાંથી કેરેક્ટર રીડ કરવા માટે થાય છે?)

(a)

FileWriter

(b)

FileReader

(c)

InputStreamReader

(d)

FileInputStream

Answer:

Option (b)

16.

________ class provides the capability to read primitive data types from an input stream.

(ઇનપુટ સ્ટ્રીમમાંથી પ્રીમીટીવ ડેટાટાઈપ રીડ કરવા માટેની કેપેબીલીટી ________ ક્લાસ આપે છે.)

(a)

DataInputStream

(b)

pushbackInputStream

(c)

PipeInputStream

(d)

BufferedInputStream

Answer:

Option (a)

17.

 A stream is a sequence of data and stream is composed of _________.

(સ્ટ્રીમ એ ડેટાની સીકવન્સ છે અને સ્ટ્રીમ _________ બનેલું હોય છે.)

(a)

bits

(b)

Bytes

(c)

Both bits and Bytes

(bits અને Bytes બંને)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

18.

SequenceInputStream class is used to read data from__________.

(SequenceInputStream ક્લાસનો ઉપયોગ _________ માંથી ડેટા રીડ કરવા માટે થાય છે.)

(a)

Multilevel Streams

(મલ્ટીલેવલ સ્ટ્રીમ)

(b)

Single Stream

(સિંગલ સ્ટ્રીમ)

(c)

Multiple streams

(મલ્ટીપલ સ્ટ્રીમ)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

19.

Which class can be used to read data line by line using readLine() method?

(readLine() મેથડ દ્વારા લાઈન-બાય-લાઈન ડેટા રીડ કરવા માટે ક્યા ક્લાસનો ઉપયોગ થાય છે?)

(a)

DataOutputtream

(b)

DataInputStream

(c)

InputStreamReader

(d)

BufferedReader

Answer:

Option (d)

20.

Which are the different ways to read data from the keyboard?

(નીચે આપેલમાંથી જુદી-જુદી કઈ રીતે કીબોર્ડમાંથી ડેટા રીડ કરવામાં આવે છે?)

(a)

Scanner

(b)

InputStreamReader

(c)

DataInputStream

(d)

All of given

(આપેલ બધા)

Answer:

Option (d)

Showing 11 to 20 out of 23 Questions