21. |
To add a "Key Frame", you must click on a frame on the timeline and _____. કી ફ્રેમ એડ કરવા માટે, ટાઈમલાઈન પરની ફ્રેમ પર ક્લિક કરવું જરૂરી છે અને _____ જરૂરી છે.
|
||||||||
Answer:
Option (d) |
22. |
Which tool do we use to change the size or rotate a graphic image? સાઈઝ ચેન્જ કરવા અથવા ગ્રાફિક ઇમેજને રોટેટ કરવા માટે આપણે કયા ટૂલનો ઉપયોગ કરીએ છીએ?
|
||||||||
Answer:
Option (b) |
23. |
Which of the following file formats is the original and editable Flash file? નીચેનામાંથી કયા ફાઇલ ફોર્મેટ્સ ઓરીજનલ અને એડિટ થઈ શકે તેવા ફ્લેશ ફાઇલ છે?
|
||||||||
Answer:
Option (c) |
24. |
Which one of the following item is NOT affected when the frame rate is changed? જ્યારે ફ્રેમ રેટ બદલવામાં આવે છે ત્યારે નીચેની કઇ આઈટમની અસર થતી નથી?
|
||||||||
Answer:
Option (a) |
25. |
Where does Flash store symbols? ફ્લેશ સિમ્બોલ ને ક્યાં સ્ટોર કરે છે?
|
||||||||
Answer:
Option (b) |
26. |
What is the basic unit of a Flash animation? ફ્લેશ એનિમેશનનો બેઝિક યુનિટ શું છે?
|
||||||||
Answer:
Option (c) |
27. |
What are the graphics created in Flash called? ફ્લેશમાં બનાવેલા ગ્રાફિક્સને શું કહેવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |
28. |
Which key is used to insert a key frame in a selected frame? સિલેક્ટ કરેલી ફ્રેમમાં કી ફ્રેમ ઇન્સર્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (d) |
29. |
What does the black dot in the timeline represent? ટાઈમલાઈન માં કાળો ડોટ શું રિપ્રેઝન્ટ કરે છે?
|
||||||||
Answer:
Option (b) |
30. |
What is the rectangular area where the graphic contents are added while creating a flash document? લંબચોરસ એરિયા શું છે જ્યાં ફ્લેશ ડોક્યુમેન્ટ બનાવતી વખતે ગ્રાફિક કન્ટેન્ટ એડ કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (b) |