21. |
Which tool is used to move the zoomed picture within the window? ઝૂમ કરેલી ઇમેજને વિંડોની અંદર move માટે કયા ટૂલ નો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (c) |
22. |
Which tool is used to reduce the intensity or brighten a picture? ઇમેજની intensity ઘટાડવા અથવા brighten કરવા માટે કયા ટૂલ નો ઉપયોગ કરવામાં આવે છે?
|
||||||||
Answer:
Option (d) |
23. |
Which tool is used to measure the distances and angles in an image? ઇમેજ માં ડિસ્ટન્સ અને એન્ગલ્સ ને માપવા માટે કયા ટૂલ નો ઉપયોગ થાય છે?
|
||||||||
Answer:
Option (b) |
24. |
The rectangle tool has a "sides" tool bar option setting. રેક્ટેન્ગલ ટૂલ માં સેટિંગ માં "sides" tool bar option હોય છે.
|
||||
Answer:
Option (b) |
25. |
You have an image with four type layers. What will happen if you select all the four layers and apply a style from the Styles palette? તમારી પાસે ચાર પ્રકારના લેયર વાળી એક ઇમેજ છે. જો તમે બધા ચાર લેયર પસંદ કરો અને સ્ટાઇલ પેલેટમાંથી કોઈ સ્ટાઇલ એપ્લાય કરો તો શું થશે?
|
||||||||
Answer:
Option (a) |
26. |
You have an image with three layers, a background layer, a logo layer, and a leaf layer. You want to use the content of the logo layer to mask the leaf layer. What will you do to accomplish the task? તમારી પાસે ત્રણ લેયર્સ , બેકગ્રાઉન્ડ લેયર , લોગો લેયર અને લીફ લેયર વાળી એક ઇમેજ છે. તમે લીફ ના લેયર ને માસ્ક કરવા માટે લોગો લેયર ની કન્ટેન્ટ નો ઉપયોગ કરવા માંગો છો. તમે કાર્ય પૂર્ણ કરવા માટે શું કરશો?
|
||||||||
Answer:
Option (c) |
27. |
You want to align objects on different layers. Which of the following steps will you take before selecting the any alignment method? તમે વિવિધ લેયર પર ઓબ્જેક્ટ્સને અલાઇન કરવા માંગો છો. કોઈપણ અલાઇમેન્ટ મેથડને પસંદ કરતા પહેલા તમે નીચેનામાંથી કયા સ્ટેપ લેશો?
|
||||||||
Answer:
Option (d) |
28. |
We can copy the Layer effects to another layer. આપણે લેયર ઇફેક્ટ્સને બીજા લેયર પર કોપી કરી શકીએ છીએ.
|
||||
Answer:
Option (a) |
29. |
__________________ option give us the information of color etc. of an image. __________________ ઓપ્સન ઇમેજનાં કલર વગેરેની માહિતી આપે છે.
|
||||||||
Answer:
Option (a) |
30. |
We can change the color balance of an image with the help of another layer without distorting the actual image through. એક્ચ્યુઅલ ઇમેજ ને ડીસોર્ટિંગ કર્યા વિના બીજા લેયર ની મદદથી ઇમેજ નો કલર બેલેન્સ બદલી શકીએ છીએ.
|
||||||||
Answer:
Option (a) |