Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Introduction To ActionScript

Showing 31 to 40 out of 59 Questions
31.

Which target Opens the URL in a new window?

કયું ટાર્ગેટ નવી વિંડોમાં URL ઓપન કરે છે?

(a)

_self

(b)

_blank

(c)

_parent

(d)

_top

Answer:

Option (b)

32.

When frames are used and one file is nested inside another which target opens the URL where the inner file was?

જ્યારે ફ્રેમ્સનો ઉપયોગ થાય છે અને એક ફાઇલ બીજાની અંદર હોય છે ત્યારે ક્યુ ટાર્ગેટ URL ઓપન કરે છે જ્યાં ઇનર ફાઇલ હોય?

(a)

_self

(b)

_blank

(c)

_parent

(d)

_top

Answer:

Option (c)

33.

When frames are used, loads the URL in the topmost frame, and the new page fills the entire window, Which target is used?

જ્યારે ફ્રેમ્સનો ઉપયોગ થાય છે, ત્યારે ટોચની ફ્રેમમાં URL લોડ થાય છે, અને નવું પેજ આખી વિંડો માં ઓપન થાય છે, ત્યારે કયા ટાર્ગેટ નો ઉપયોગ થાય છે?

(a)

_self

(b)

_blank

(c)

_parent

(d)

_top

Answer:

Option (d)

34.

The original Flash movie is always at which level?

ઓરીજનલ ફ્લેશ મૂવી હંમેશા કયા લેવલ એ હોય છે?

(a)

level 2

(b)

level 0

(c)

level 1

(d)

level 3

Answer:

Option (b)

35.

In flash, You can have only one movie per level.

ફ્લેશમાં, તમારી પાસે લેયર દીઠ માત્ર એક જ મૂવી હોઈ શકે છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

36.

Which function removes a SWF or image that was loaded?

કયું ફંકશન જે લોડ થયું હતું એ SWF અથવા ઇમેજને દૂર કરે છે ?

(a)

loadMovie

(b)

loadMovieNum

(c)

unloadMovieNum

(d)

unloadMovie

Answer:

Option (c)

37.

Which function Removes a movie clip that was loaded ?

ક્યુ ફંક્શન લોડ કરેલી મૂવી ક્લિપને રીમુવ કરે છે?

(a)

loadMovie

(b)

loadMovieNum

(c)

unloadMovieNum

(d)

unloadMovie

Answer:

Option (d)

38.

True syntax to add loop to your script.

તમારી સ્ક્રિપ્ટમાં લૂપ એડ કરવા માટે સાચી સિન્ટેક્સ કઈ છે?

(a)

gotoAndPlay(loop);

(b)

gotoAndPlay(“loop”);

(c)

gotoandPlay(“loop”);

(d)

gotoandplay(“loop”);

Answer:

Option (b)

39.

In which loop, the code block is executed at least once?

કયા લૂપમાં, કોડ બ્લોક ઓછામાં ઓછા એક વખત એક્ઝેક્યુટ થાય છે?

(a)

The do..while loop

(b)

The while loop

(c)

The for loop

(d)

The for..in loop

Answer:

Option (a)

40.

Which loop is used to list the properties of an object?

ઓબ્જેક્ટની  પ્રોપર્ટીને લિસ્ટ કરવા માટે કયા લૂપનો ઉપયોગ થાય છે?

(a)

The do..while loop

(b)

The while loop

(c)

The for loop

(d)

The for..in loop

Answer:

Option (d)

Showing 31 to 40 out of 59 Questions