Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Introduction To ActionScript

Showing 41 to 50 out of 59 Questions
41.

In ActionScript 3.0, use of the var statement is not required.

એક્શનસ્ક્રિપ્ટ 3.0 માં, var સ્ટેટમેન્ટનો ઉપયોગ જરૂરી નથી.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

42.

Which reserved keyword used to declare a variable?

વેરીએબલ ડિક્લેર કરવા માટે કયા રિઝર્વ કીવર્ડનો ઉપયોગ થાય છે?

(a)

Var

(b)

V

(c)

var

(d)

variable

Answer:

Option (c)

43.

Variable names can have spaces.

વેરીએબલ નામોમાં સ્પેસ હોઈ શકે છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

44.

We can use special characters as variable name.

આપણે વેરીએબલ નામ તરીકે સ્પેશિયલ કેરેક્ટર વાપરી શકીએ છીએ.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

45.

Which is not primitive datatype?

આપેલા માંથી પ્રીમિટિવ ડેટાટાઇપ કયો નથી?

(a)

null

(b)

String

(c)

Array

(d)

Boolean

Answer:

Option (c)

46.

Which is not complex datatype?

આપેલા માંથી કોમ્પ્લેક્સ ડેટાટાઇપ કયો નથી?

(a)

Date

(b)

XML

(c)

undefined

(d)

Error

Answer:

Option (c)

47.

Which method removes the last item from an array?

કઈ મેથડ એરેમાંથી છેલ્લી આઈટમ ને રીમુવ કરે છે?

(a)

pop()

(b)

push()

(c)

shift()

(d)

splice()

Answer:

Option (a)

48.

Which method adds a series of values toward the end of an existing array?

કઈ મેથડ એકઝિસ્ટિંગ એરેના એન્ડ તરફ વેલ્યુની સિરીઝમાં ઉમેરો કરે છે?

(a)

pop()

(b)

push()

(c)

shift()

(d)

splice()

Answer:

Option (b)

49.

Which method removes Elements from the beginning of an array?

એરેની શરૂઆતથી કઈ મેથડ એલિમેન્ટ્સને રિમૂવ કરે છે?

(a)

pop()

(b)

push()

(c)

shift()

(d)

splice()

Answer:

Option (c)

50.

We can use array as a queue by using Shift().

આપણે Shift() નો ઉપયોગ કરીને queue તરીકે એરેનો ઉપયોગ કરી શકીએ છીએ.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (a)

Showing 41 to 50 out of 59 Questions