Multimedia and Animation Techniques (3350705) MCQs

MCQs of Introduction To ActionScript

Showing 51 to 59 out of 59 Questions
51.

Which method adds elements to the beginning of an array?

કઈ મેથડ એરેની શરૂઆતમાં એલિમેન્ટ્સ એડ કરશે?

(a)

pop()

(b)

push()

(c)

shift()

(d)

unshift()

Answer:

Option (d)

52.

Which method adds elements to and remove elements from the array, then returns the removed elements?

કઈ મેથડ એરેમાંથી એલિમેન્ટ ઉમેરી અને દૂર કરી, પછી રીમુવ કરેલા એલિમેન્ટ આપે છે?

(a)

pop()

(b)

push()

(c)

shift()

(d)

splice()

Answer:

Option (d)

53.

Which array uses strings in place of index numbers?

ઈન્ડેક્સ નંબરોની જગ્યાએ કયા એરે સ્ટ્રીંગ નો ઉપયોગ કરે છે?

(a)

Associative arrays

(b)

Indexed arrays

Answer:

Option (a)

54.

Which method is used to create a new movie clip instance?

નવી મૂવી ક્લિપ ઇન્સ્ટન્સ બનાવવા માટે કઈ મેથડ નો ઉપયોગ થાય છે?

(a)

createEmptyMovieClip()

(b)

attachMovie()

(c)

duplicateMovieClip()

(d)

removeMovieClip()

Answer:

Option (b)

55.

Which method is used  to create a new, empty movie clip instance ?

નવી, બ્લેન્ક મૂવી ક્લિપ બનાવવા માટે કઈ મેથડ નો ઉપયોગ થાય છે?

(a)

createEmptyMovieClip()

(b)

attachMovie()

(c)

duplicateMovieClip()

(d)

removeMovieClip()

Answer:

Option (a)

56.

Movie clips created with createEmptyMovieClip( ) are derived from a Library symbol.

createEmptyMovieClip( ) સાથે બનાવેલ મૂવી ક્લિપ્સ લાઇબ્રેરી સિમ્બોલ માંથી લેવામાં આવી છે.

(a)

TRUE

(b)

FALSE

Answer:

Option (b)

57.

Which method is used to delete a movie clip instance?

મૂવી ક્લિપ ઇન્સ્ટન્સ ને ડીલીટ કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

createEmptyMovieClip()

(b)

attachMovie()

(c)

duplicateMovieClip()

(d)

removeMovieClip()

Answer:

Option (d)

58.

By using which method, we can get an object’s property?

કઈ મેથડ નો ઉપયોગ કરીને, આપણે કોઈ ઓબ્જેક્ટની પ્રોપર્ટી મેળવી શકીએ?

(a)

getProperty()

(b)

getproperty()

(c)

GetProperty()

(d)

Getproperty()

Answer:

Option (a)

59.

Which class is used to load content into a SWF file?

કયા ક્લાસ નો ઉપયોગ SWF ફાઇલમાં કન્ટેન્ટ લોડ કરવા માટે થાય છે?

(a)

createEmptyMovieClip()

(b)

attachMovie()

(c)

getProperty()

(d)

LoadVars()

Answer:

Option (d)

Showing 51 to 59 out of 59 Questions