Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Applets

Showing 21 to 30 out of 33 Questions
21.
Which of the following is a valid declaration of an applet?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ ડીકલેર કરવા માટેની સાચી સિન્ટેક્ષ છે?
(a) public class MyApplet extends java.applet.Applet {
(b) public Applet MyApplet {
(c) public class MyApplet extends applet implements Runnable {
(d) abstract class MyApplet extends java.applet.Applet {
Answer:

Option (a)

22.
What will be the output of following applet program?
import java.awt.*;
import java.applet.*;
public class myapplet extends Applet {
public void paint(Graphics g) {
g.drawString("A Simple Applet", 20, 20);    
}
}
નીચે આપેલ પ્રોગ્રામ શું આઉટપુટ ડીસ્પ્લે કરશે?
import java.awt.*;
import java.applet.*;
public class myapplet extends Applet {
public void paint(Graphics g) {
g.drawString("A Simple Applet", 20, 20);    
}
}
(a) Compilation Error
કમ્પાઈલેશન એરર
(b) A Simple Applet 20 20
(c) Runtime Error
રનટાઈમ એરર
(d) A Simple Applet
Answer:

Option (d)

23.
Which of the following statement is a drawback of Applet?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ નો ગેરફાયદો છે?
(a) It can be executed by browsers running under many platforms, including Linux, Windows, and Mac Os etc.
એપ્લેટ જુદા-જુદા પ્લેટફોર્મ જેવા કે Linux, Windows, MacOS વગેરે માં રહેલ બ્રાઉઝર દ્વારા એક્ઝીક્યુટ થાય છે.
(b) It works at client side so less response time
તે યુઝર મશીન માં કામ કરે છે તેથી રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય છે.
(c) Plugin is required at client browser to execute applet
એપ્લેટ એક્ઝીક્યુટ કરવા યુઝર મશીન માં પ્લગીન ની જરૂર પડે છે.
(d) Secured
સિક્યોર
Answer:

Option (c)

24.
State true or false: Applet runs inside the browser and does not works at client side.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: એપ્લેટ બ્રાઉઝર માં રન થાય છે અને યુઝર મશીન માં વર્ક કરતુ નથી.
(a) true
(b) false
Answer:

Option (b)

25.
Which of the following is correct syntax to display 30*50 rectangle as output in applet?
નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ એપ્લેટ માં 30*50 લંબચોરસ ડીસ્પ્લે કરવા માટે થાય છે?
(a) g.drawRect(10,20,50,30);
(b) g.drawRect(30,50,10,30);
(c) g.drawRect(10,20,30,50);
(d) g.drawRect(30,50,10,50);
Answer:

Option (c)

26.
Which of the following is correct syntax to display circle of redius 20 as output in applet?
નીચે આપેલ માંથી કઈ સિન્ટેક્ષ એપ્લેટ માં 20 ત્રિજ્યા નું વર્તુળ ડીસ્પ્લે કરવા માટે થાય છે?
(a) g.drawCircle(10,20,20,20);
(b) g.drawOval(10,20,20,20);
(c) g.drawCircle(20,20,40,40);
(d) g.drawOval(10,20,40,40);
Answer:

Option (d)

27.
drawLine, drawRect, drawString are available in which of the following class?
નીચે આપેલ માંથી ક્યાં ક્લાસ માં drawLine, drawRect, drawString મેથડ આવેલ છે?
(a) Paint
(b) Graphics
(c) Applet
(d) Design
Answer:

Option (b)

28.

To display vertical line which of the following method is used?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ વર્ટીકલ લાઈન ડીસ્પ્લે કરવા માટે થાય છે?

(a)

drawStraightLine()

(b)

drawVerticalLine()

(c)

drawLine()

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

29.

To add component in an applet which of following is used?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ માં કમ્પોનન્ટ એડ કરવા માટે થાય છે?

(a)

add()

(b)

put()

(c)

place()

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

30.

What will be the output of getCodeBase( ) method?

getCodeBase( ) મેથડ શું આઉટપુટ આપશે?

(a)

Returns the URL of the HTML document that invokes the applet

HTML ડોક્યુમેન્ટ નું URL કે જે એપ્લેટ ને કોલ કરે છે તેને રીટર્ન કરશે.

(b)

Returns the URL associated with the invoking applet

જે એપ્લેટ એક્ઝીક્યુટ થાય છે તેનું URL રીટર્ન કરશે.

(c)

Both Returns the URL of the HTML document that invokes the applet & Returns the URL associated with the invoking applet

HTML ડોક્યુમેન્ટ નું URL કે જે એપ્લેટ ને કોલ કરે છે તેને રીટર્ન કરશે અને જે એપ્લેટ એક્ઝીક્યુટ થાય છે તેનું URL રીટર્ન કરશે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

Showing 21 to 30 out of 33 Questions