Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Applets

Showing 1 to 10 out of 33 Questions
1.

Which is a special program that is embedded in the webpage to generate the dynamic content?

ડાયનેમીક કન્ટેન્ટ જનરેટ કરવા માટે કયો સ્પેશીયલ પ્રોગ્રામ વેબપેઝ માં લખવામાં આવે છે?

(a)

Browser

બ્રાઉઝર

(b)

Package

પેકેજ

(c)

Applet

એપ્લેટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

2.

To write applet application which class we need to extends?

એપ્લેટ એપ્લીકેશન લખવા માટે કયો ક્લાસ એક્સટેન્ડ કરવામાં આવે છે?

(a)

Component

(b)

Applet

(c)

applet

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

3.
State true or false: Applet application have main method.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: એપ્લેટ એપ્લીકેશન માં main મેથડ હોય છે.
(a) true
(b) false
Answer:

Option (b)

4.

Which of the following is used to execute applet application?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ એપ્લીકેશન એક્ઝીક્યુટ કરવા માટે થાય છે?

(a)

Browser

બ્રાઉઝર

(b)

AppletViewer

એપ્લેટવ્યુઅર

(c)

Both Browser & AppletViewer

બ્રાઉઝર અને એપ્લેટવ્યુઅર બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

5.

Which is the correct order of an applet lifecycle?

એપ્લેટ લાઇફસાયકલ માટે નો સાચો ક્રમ કયો છે?

(a)

Applet is started, initialized, painted, destroyed, stopped

એપ્લેટ સ્ટાર્ટ થશે, ઇનીસીયલાયઝ, પેઇન્ટ, ડીસ્ટ્રોય, સ્ટોપ

(b)

Applet is initialized, started, painted, stopped, destroyed

એપ્લેટ ઇનીસીયલાયઝ થશે, સ્ટાર્ટ, પેઇન્ટ, સ્ટોપ, ડીસ્ટ્રોય

(c)

Applet is painted, started, stopped, initialized, destroyed

એપ્લેટ પેઇન્ટ થશે, સ્ટાર્ટ, સ્ટોપ, પેઇન્ટ, ઇનીસીયલાયઝ, ડીસ્ટ્રોય

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

6.
Which of the following is used for accepting user defined parameter in applet?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ માં યુઝર ડિફાઇન પેરામીટર પાસ કરવા માટે થાય છે?
(a) Body
(b) Head
(c) Applet
(d) Param
Answer:

Option (d)

7.

Which of the following are steps for Applet life cycle?

નીચે આપેલ માંથી કયો વિકલ્પ એપ્લેટ લાઇફ સાયકલ ના સ્ટેપ છે?

(a)

init()

(b)

start()

(c)

paint()

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

8.
Which of the following is not part of java.applet.Applet class?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ java.applet.Applet ક્લાસ માં આવેલ નથી?
(a) paint()
(b) start()
(c) init()
(d) stop()
Answer:

Option (a)

9.
Which method is invoked only once during exceution of applet?
એપ્લેટ ના એક્ઝીક્યુશન દરમ્યાન કઈ મેથડ ફક્ત એક જ વખત કોલ થાય છે?
(a) paint()
(b) start()
(c) stop()
(d) destroy()
Answer:

Option (d)

10.

To write applet application which packages need to import?

એપ્લેટ એપ્લીકેશન લખવા માટે કયું પેકેજ ઈમ્પોર્ટ કરવું જરૂરી છે?

(a)

import java.applet.Applet;

(b)

import java.awt.*;

(c)

Both import java.applet.Applet; & import java.awt.*;

import java.applet.Applet; અને import java.awt.*; બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 33 Questions