Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Applets

Showing 11 to 20 out of 33 Questions
11.
Which method Invoked immediately after the start() method and also any time the applet needs to repaint itself in the browser?
એપ્લેટ માં start() મેથડ કોલ થયા બાદ તરત જ કઈ મેથડ કોલ થાય છે અને તે મેથડ બ્રાઉઝર માં એપ્લેટ repaint કરવામાં આવે ત્યારે પણ કોલ થાય છે?
(a) paint()
(b) stop()
(c) init()
(d) destroy()
Answer:

Option (a)

12.

Which attribute of applet tag compulsory to display applet?

એપ્લેટ ડીસ્પ્લે કરવા માટે એપ્લેટ ટેગ ના ક્યા એટ્રિબ્યુટ ફરજીયાત લખવામાં આવે છે?

(a)

Code

(b)

Width

(c)

Height

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

13.
Which attribute is required to give the name of the file containing your applet’s compiled .class file?
એપ્લેટ ના ક્યાં એટ્રીબ્યુટ માં એપ્લેટ ની કમ્પાઈલ .class ફાઈલ નું નામ લખવામાં આવે છે?
(a) Code
(b) codebase
(c) alt
(d) name
Answer:

Option (a)

14.

Applet execution start from

એપ્લેટ એક્ઝીક્યુશન કરવાની શરૂઆત કઈ મેથડથી કરે છે?

(a)

init() method

init() મેથડ

(b)

main() method

main() મેથડ

(c)

paint() method

paint() મેથડ

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (a)

15.
when an applet is terminated the following sequence of methods calls takes place?
એપ્લેટ જયારે ટર્મિનેટ થાય ત્યારે નીચે આપેલ ક્યાં ક્રમમાં મેથડ કોલ થશે?
(a) stop(), paint(), destroy()
stop(),paint(),destroy()
(b) stop(), destroy()
stop(),destroy()
(c) destroy(), stop()
destroy(),stop()
(d) destroy(), stop(), paint()
destroy(),stop(),paint()
Answer:

Option (b)

16.
State true or false: Applet executes at client side.
આપેલ વિધાન સાચું છે કે ખોટું: એપ્લેટ યુઝર ના મશીનમાં એક્ઝીક્યુટ થાય છે.
(a) true
(b) false
Answer:

Option (a)

17.

Which are commom restriction in applet?

એપ્લેટ માં ક્યાં રિસ્ટ્રિકશન સામાન્ય છે?

(a)

An applet cannot access anything on the system except browser’s services

એપ્લેટ બ્રાઉઝર ની સર્વિસ સીવાય સિસ્ટમ ની બીજી કોઈ સર્વિસ એક્સેસ કરી શકે નહિ.

(b)

Applets can't load libraries or define native methods

એપ્લેટ ડિફાઇન કરેલ નેટીવ મેથડ અથવા લાઇબ્રેરી ને લોડ કરી શકે નહિ.

(c)

Applets can play sounds

એપ્લેટ સાઉન્ડ પ્લે કરી શકે.

(d)

Both An applet cannot access anything on the system except browser’s services & Applets can't load libraries or define native methods

એપ્લેટ બ્રાઉઝર ની સર્વિસ સીવાય સિસ્ટમ ની બીજી કોઈ સર્વિસ એક્સેસ કરી શકે નહિ અને એપ્લેટ ડિફાઇન કરેલ નેટીવ મેથડ અથવા લાઇબ્રેરી ને લોડ કરી શકે નહિ બંને

Answer:

Option (d)

18.
Arrange the steps involved in developing and testing the applet in correct order.
(i)Creating .class file
(ii)Preparing tag
(iii)Creating HTML file
(iv)Write an applet code (.java file)
(v)testing the applet code
નીચે આપેલ એપ્લેટ લખવાના અને ટેસ્ટ કરવા માટેના સ્ટેપ ને ક્રમમાં ગોઠવો.
(i) .class ફાઈલ બનાવો
(ii) ટેગ લખો
(iii) HTML ફાઈલ લખો
(iv) એપ્લેટ કોડ લખો (.java ફાઈલ)
(v) એપ્લેટ કોડ ને ટેસ્ટ કરો
(a) 1-ii, 2-iii, 3-iv, 4-v, 5-i
(b) 1-i, 2-ii, 3-iii, 4-iv, 5-v
(c) 1-iv, 2-i, 3-ii, 4-iii, 5-v
(d) 1-iii, 2-iv, 3-v, 4-i, 5-ii
Answer:

Option (c)

19.

PARAM tag used for

PARAM ટેગ નો ઉપયોગ ___________ માટે થાય છે?

(a)

To specify applet-specific arguments in an HTML page

HTML પેઇઝ માં એપ્લેટ માટેની આરગ્યુમેન્ટ દર્શાવવા માટે થાય છે.

(b)

To specify browser-specific arguments in an HTML page

HTML પેઇઝ માં બ્રાઉઝર માટે ની આરગ્યુમેન્ટ દર્શાવવા માટે થાય છે.

(c)

To specify client-specific arguments in an HTML page

HTML પેઇઝ માં ક્લાઈન્ટ માટેની આરગ્યુમેન્ટ દર્શાવવા માટે થાય છે.

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (a)

20.
Which methods can be used to display a string in an applet?
એપ્લેટ માં સ્ટ્રીંગ ડીસ્પ્લે કરવા માટે કઈ મેથડ નો ઉપયોગ થાય છે?
(a) display()
(b) drawString()
(c) print()
(d) show()
Answer:

Option (b)

Showing 11 to 20 out of 33 Questions